ETV Bharat / sitara

Kareena Kapoor Khan Corona Positive : કરીના કપૂર ખાને બાળકોને યાદ કરતા શેર કરી ભાવુક પોસ્ટ - અમૃતા અરોરા કોરોના પોઝિટિવ

ગયા અઠવાડિયે કરીના કપૂર ખાન મિત્ર કરણ જોહરના ઘરે પાર્ટીમાં ગઈ હતી. જ્યારે કરીનાની તબિયત બગડી, ત્યારે કરીનાએ તપાસ કરાવી અને તે કોરોના પોઝિટિવ(Kareena Kapoor Khan Corona Positive) હોવાનું બહાર આવ્યું હતું. કરીના એક અઠવાડિયાથી અલગ રહી છે અને હવે તે તેના પતિ અને બાળકોને મિસ(Kareena Shared Post Misses her Children) કરી રહી છે.

Kareena Kapoor Khan Corona Positive : કરીના કપૂર ખાને બાળકોને યાદ કરતા શેર કરી ભાવુક પોસ્ટ

author img

By

Published : Dec 18, 2021, 2:23 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં ક્વોરેન્ટાઈન પીરિયડમાં(Kareena Kapoor Quarantine)છે. ગયા અઠવાડિયે કરીના મિત્ર કરણ જોહરના ઘરે પાર્ટીમાં ગઈ હતી. જ્યારે કરીનાની તબિયત બગડી હતી. કરીનાએ તપાસ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનું(Kareena Kapoor Corona Positive) બહાર આવ્યું છે. કરીના એક અઠવાડિયાથી અલગ રહી છે અને હવે તે તેના પતિ અને બાળકોને મિસ કરી રહી છે. આ અંગે અભિનેત્રીએ બાળકોની યાદમાં ભાવુક થઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર(Kareena Shared an Emotional Post) કરી છે.

કરીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

અભિનેત્રીએ બાળકોની યાદમાં ભાવુક
અભિનેત્રીએ બાળકોની યાદમાં ભાવુક

બાળકોને યાદ કરીને ભાવુક થઈ ગયેલી કરીનાએ શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર(Kareena Shared Post Misses her Children) કરતા લખ્યું, 'કોવિડ આઈ હેટ યુ.. હું મારા બાળકોને મિસ કરી રહી છું, પણ.. ટૂંક સમયમાં.. હું મળીશ.'

સૈફ કરીનાને બાલ્કનીમાં મળવા આવ્યો

સૈફ અલી ખાન કરીનાને મળવા આવ્યો હતો અને તેને બાલ્કનીમાંથી મળ્યા બાદ તે ઘરે પરત ફર્યો હતો. કરીનાના રૂમમાં કોઈને પ્રવેશવાની પરવાનગી નથી. સૈફે તેની પત્ની કરીનાની બાલ્કનીમાં મીટિંગની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરમાં સૈફ સામે બિલ્ડીંગની છત પર ઉભા રહીને ચા પી રહ્યો હતો.

અમૃતા અરોરા પણ કોરોના પોઝિટિવ

આ ઉપરાંત કરણ જોહરના ઘરે પાર્ટીમાં(Party at Karan Johar House) ગયેલી કરીના કપૂર ખાન, અમૃતા અરોરા(Amrita Arora Corona Positive), સીમા ખાન અને મહિપ કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરીનાને ખબર પડી કે તે કોરોના સંક્રમિત છે, તેણે તરત જ પોતાની જાતને અલગ કરી લીધી.

જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ

કરીનાએ પોતાના કોરોના પોઝિટિવ હોવાની એક પોસ્ટ પણ શેર કરી હતી. પોસ્ટમાં કરીનાએ લખ્યું(Kareena Wrote in Post on Social Media) છે કે, જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેણે તેનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. મારા પરિવાર અને સ્ટાફને બેવડી રસી આપવામાં આવી છે. તેને અત્યારે કોઈ લક્ષણો નથી. સદભાગ્યે, હું સારું અનુભવું છું અને ટૂંક સમયમાં ઠીક થઈશ'.

આ પણ વાંચોઃ Miss World 2021 in Puerto Rico: વધતા COVID-19 કેસોને કારણે મિસ વર્લ્ડ 2021 મુલતવી રાખવામાં આવી

આ પણ વાંચોઃ Katrina Vicky Wedding Reception: કેટરિના-વિકી વેડિંગ રિસેપ્શન ગેસ્ટ લિસ્ટ જાહેર, જાણો કોને કોને આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.