ETV Bharat / sitara

shah rukh khan ott Paltform: શાહરૂખ ખાન OTT એપ SRK+ને લઈને પરેશાન,અજય દેવગણે કહ્યું સોરી - Shahrukh khan Upcoming Film

શાહરૂખ ખાનને (shah rukh khan ott Paltform) એક સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ચિંતામાં જોવા મળી રહ્યો છે. સાથે જ અજય દેવગણે શાહરૂખને સોરી કહ્યું છે. જાણો સમગ્ર મામલો...

shah rukh khan ott Paltform: શાહરૂખ ખાન OTT એપ SRK+ને લઈને પરેશાન,અજય દેવગણે કહ્યું સોરી

author img

By

Published : Mar 16, 2022, 4:31 PM IST

ન્યૂઝ ડેસ્ક: શાહરૂખ ખાને (Shah rukh khan ott Paltform) મંગળવાર 16 માર્ચના રોજ, જ્યારે તેણે OTT પ્લેટફોર્મ SRK + (SRK App) અંગે જાણકારી આપી, ત્યારે બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. આ સમાચાર ફેન્સને મળતા જ શાહરૂખના ફેન્સ જ નહીં, પરંતુ સલમાન ખાન અને કરણ જોહર સહિત ઘણા સેલેબ્સે પણ તેને નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યાં હતાં. હાલ શાહરૂખ ખાને વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ અજય દેવગણ એ પણ જણાવશે કે, શા માટે શાહરૂખ ખાને આ વીડિયો શેર કરીને સોરી કહ્યું છે.

જાણો શા માટે શાહરૂખ પરેશાન

શાહરૂખ ખાન અને અનુરાગ કશ્યપ એક નવા પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે. શાહરૂખ અને અનુરાગ કશ્યપ દ્વારા શેર કરેલા ટ્વિટ પરથી આ સમાચાર મળ્યા છે. શેર કરેલા વીડિયોમાં અનુરાગ કશ્યપ શાહરૂખને OTT કન્ટેન્ટ આઈડિયા આપી રહ્યો છે, જ્યારે પાછળ ઉભેલા મેનેજર કહી રહ્યા છે કે, લોકો આ બધું જોઈ ચૂક્યા છે. આ સંજોગોમાં અનુરાગ શાહરૂખને કહે છે કે, 'મને વધુ એક તક આપો સર, હું ચોક્કસથી વધુ આઈડિયા લઈને આવીશ'.

આ પણ વાંચો: Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ

અજય દેવગણે શાહરૂખને સોરી કહેવાના રાજ પરથી ઉઠાવ્યો પડદો

આ દરમિયાન શાહરૂખ ખાનની આ ટ્વીટને શેર કરતા, સુપરસ્ટાર અજય દેવગણે લખ્યું કે, સોરી શાહરૂખ પહેલા કહ્યું હોત તો, મેં 'રુદ્રા' SRK+માં રિલીઝ કરી દેત ab#ThodaRukShahRukh.

SRK+ને લઇને આ અફવા

શાહરૂખે અજયના ટ્વીટને રિટ્વીટ કરી અને લખ્યું, તો... સીઝન 2 ડિઝની પ્લસ + હોટ સ્ટાર પર નહી SRK+ પર પાક્કુ? આ દરમિયાન એવી બાતમી પણ છે કે, શાહરૂખ ખાન કોઈ OTT પ્લેટફોર્મ લઇને નથી આવી રહ્યો, પરંતુ તે માત્ર એક જાહેરાત છે. આ સમાચારનું સંપૂર્ણ તથ્ય શું છે, તેના માટે રાહ જોવી પડશે.

જાણો શાહરૂખની આગમી ફિલ્મ વિશે

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ (Shahrukh khan Upcoming Film) 'પઠાણ' છે, ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ રિતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'વોર'ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: kapil sharma shared video: કપિલ શર્માએ કર્યો વીડિયો શેર, ફેન્સે કહ્યું........

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.