27 વર્ષીય સિગિંગ સ્ટારના નવા સોન્ગમાં દેખાડવામાં આવ્યું છે કે, પોતાની સાથે સંબધ સારો હોય છે અને તેમનો મુશ્કેલી વાળો રિલેશનશીપ સમાપ્ત થઈ જાય છે. સોન્ગમાં સિંગરની ઘણી ભાવનાઓ દેખાડવામાં આવી છે. દુ:ખ, ગુસ્સો, આઝાદી અને ખુશી સોન્ગને ડાયરેક્ટર સોફી મિલર દ્વારા આઈફોન 11 પ્રોમાં શૂટ કરવામાં આવ્યું છે.
ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં છે. ફેન્સે અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો કે, સોન્ગ કોના વિશે ગાવવામાં આવી રહ્યું છે. સોન્ગની એક લાઈન 'બે મહિનામાં તે મને રિપ્લેસ કરી દીધી. જેવી રીતે આ સરળ હોય. જેને લઈને ટ્ટીટર પર ફેન્સે દાવો શરૂ કર્યો કે, આ સોન્ગ જૂના બોયફેન્ડ જસ્ટિન બીબરના વિશે છે.
ઉલ્લેખનીય છે કે, સેલેના ગોમેઝનો છેલ્લો આલ્બમ 2015માં રિલીઝ થયો હતો, ત્યારથી સેલેના પોતાના પર્સનલ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં લાગી છે. જેમાં એન્જાઈટી અને ડિપ્રેશથી તેના સ્ટ્રગલની કહાની છે.
Intro:Body:
सेलेना ने दिया जस्टिन को जवाब? रिलीज किया सेल्फ लव सॉन्ग
સેલેનાએ જસ્ટિસને આપ્યો જવાબ? સેલ્ફ લવ સોન્ગ કર્યું રિલીઝ
वॉशिंगटनः पॉप स्टार सेलेना गोमेज अपने 2015 में आखिरी एल्बम 'रिवाइवल' के बाद सेल्फ लव सॉन्ग 'लूज यू टू लव मी' के साथ वापस आईं हैं.
વોશિંગટન: પોપ સ્ટાર સેલેના ગોમેઝ 2015માં પોતાનો છેલ્લો આલ્બમ 'રિવાઈવલ'ના બાદ સેલ્ફ લવ સોન્ગ 'લૂજ યૂ ટૂ લવ મી'ની સાથે વાપસી કરી છે.
27 वर्षीय सिंगिंग स्टार के नए गाने में दिखाया गया है कि कैसे उनका खुद के साथ रिश्ता बेहतर होता है और उनका परेशानी भरा रिलेशनशिप खत्म होता है. गाने में, सिंगर कई भावनाओं को दर्शाती हैं दुख, गुस्सा, आजादी और फिर खुशी. पूरे गाने को डायरेक्टर सोफी मिलर द्वारा आईफोन 11 प्रो पर शूट किया गया है.
27 વર્ષીય સિગિંગ સ્ટારના નવા સોન્ગમાં દેખાડવામાં આવ્યું છે કે, પોતાનીા સાથે સંબધ સારો હોય છે અને તેમનો મુશ્કેલી વાળો રિલેશનશીપ સમાપ્ત થઈ જાય છે. સોન્ગમાં સિંગરની ઘણી ભાવનાઓ દેખાડવામાં આવી છે. દુખ, ગુસ્સો, આઝાદી અને ખુશી. સોન્ગને ડાયરેક્ટર સોફી મિલર દ્વારા આઈફોન 11 પ્રોમાં શૂટ કરવામાં આવ્યું છે.
जैसे ही गाना इंटरनेट पर रिलीज हुआ, फैंस ने अंदाजा लगाना शुरू कर दिया कि गाने में किसके बारे में गाया जा रहा है. गाने की एक लाइन 'दो महीनों में तुमने हमें रिप्लेस कर दिया जैसे यह आसान था', इसे लेकर ट्विटर पर फैंस ने दावा शुरू किया कि यह गाना उनके पुराने बॉयफ्रेंज जस्टिन बीबर के बारे में था.
ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં છે. ફેન્સે અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો કે, સોન્ગ કેના વિશે ગાવવામાં આવી રહ્યું છે. સોન્ગની એક લાઈન 'બે મહિનામાં તે મને રિપ્લેસ કરી દીધી. જેવી રીતે આ સરળ હોય. જેને લઈને ટ્ટીટર પર ફેન્સે દાવો શરૂ કર્યો કે, આ સોન્ગ જૂના બોયફેન્ડ જસ્ટિન બીબરના વિશે છે.
सेलेना का आखिरी एल्बम 'रिवाइवल' था जो 2015 में रिलीज हुआ था. तब से सिंगर अपने पर्सनल मुद्दों को खुलकर बताने लगीं जिनमें एन्जाइटी और डिप्रेशन से उनके स्ट्रगल की कहानी भी है.
ઉલ્લેખનીય છે કે, સેલેના ગોમેઝનો છેલ્લા આલ્બમ 2015માં રિલીઝ થયો હતો. ત્યાર થી સેલેના પોતાના પર્સનલ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં લાગી છે. જેમાં એન્જાઈટી અને ડિપ્રેશથી તેના સ્ટ્રગલની કહાની છે.
Conclusion: