ETV Bharat / sitara

મેગાસ્ટાર સલમાન ખાને લોકડાઉનમાં લોકોને મદદ કરવાની કરી અપીલ

author img

By

Published : May 4, 2020, 4:52 PM IST

લોકોને 'અન્નદાન ચેલેન્જ' સ્વીકારવાની અપીલ કર્યા બાદ મેગાસ્ટાર સલમાન ખાન પણ પોતાના વતી લોકડાઉન દરમિયાન લોકોને મદદ માટે તમામ જરૂરી પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે જરૂરિયાતમંદોને રાશન પૂરું પાડ્યું છે.

મેગાસ્ટાર સલમાન ખાને લોકડાઉનમાં લોકોને મદદ કરવાની કરી અપીલ
મેગાસ્ટાર સલમાન ખાને લોકડાઉનમાં લોકોને મદદ કરવાની કરી અપીલ

મુંબઇ: 'ભારત' સ્ટારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે અને લુલિયા વંતુર, જેક્વેલીન ફરનાન્ડીસ સહિત અન્ય લોકો મળીને અનાજથી ભરેલા પેકેટ ટ્રક સુધી પહોંચાડતા જોવા મળી રહ્યા છે.

અભિનેતા આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. પોતાના અનેક વીડિયોમાં તેઓ ફેન્સને કોરોનાને લઇને ઘણી વાતો કરતા હોય છે.

'બજરંગી ભાઇજાન' સ્ટાર હાલમાં લોકડાઉનનો સમય પોતાના પનવેલ વાળા ફાર્મહાઉસ પર ભત્રીજા નિર્વાણ અને અન્ય પરિવારજનો સાથે વિતાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.