ETV Bharat / sitara

Russia Ukraine War: રશિયા -યૂક્રેન યુદ્ધ વિશે પ્રિંયકા ચોપરાએ વીડિયો શેર કરી કહ્યું... - Russia Ukraine War

રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલી જંગને (Russia Ukraine War) લઇને UNICEFની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ (priyanka Choppara Instagram Account) પર યૂક્રેનના નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. આ યુદ્ધના માહોલ વચ્ચે યૂક્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Russia Ukraine War: રશિયા -યૂક્રેન યુદ્ધ વિશે પ્રિંયકા ચોપરાએ વીડિયો શેર કરી કહ્યું..

author img

By

Published : Feb 25, 2022, 3:23 PM IST

મુંબઇ: રશિયાએ યૂક્રેન પર હુમલો કરી કોરોના મહામારી સામે લડી રહેલી દુનિયાને યુધ્ધ (Russia Ukraine War) તરફ ધકેલી દીધી છે. દુનિયાભરના લોકો આ યુદ્ધને લઇને ચિતિંત છે, ત્યારે આ સંજોગોમાં પ્રિંયકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ (priyanka Choppara Instagram Account) પર યુક્રેનના નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાં અરાજકતાનો માહોલ છે. સબ સ્ટેશનો અંડરગ્રાઉન્ડ બંકરમાં ફેરવાય ગયાં છે.

આ પણ વાંચો: Dear Father Release Date: 40 વર્ષ બાદ પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં પરત ફરશે

યુક્રેનવાસીઓનું દર્દ જોઈ પ્રિયંકાએ વીડિયો શેર કર્યો અને લખ્યું,

આ યુધ્ધના માહોલ વચ્ચે લોકો પોતાને અને તેમના પ્રિયજનોને બચાવવા માટે સલામત સ્થળોએ આશ્રય લઈ રહ્યા છે. યુક્રેનવાસીઓનું દર્દ જોઈ પ્રિયંકાએ વીડિયો શેર કર્યો અને લખ્યું, 'યુક્રેનની સ્થિતિ ખૂબ જ ભયાનક લાગે છે. નિર્દોષ લોકો તેમના જીવન અને તેમના પ્રિયજનોના જીવન માટે ચિતિંતિ છે. સાથે જ ભવિષ્યની અનિશ્ચિતતાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રિયંકાએ આગળ લખ્યું કે, 'આધુનિક વિશ્વમાં આવી ભયાનક પરિસ્થિતિ વિશે સમજવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ એવો સમય છે જેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. આ યુદ્ધ ક્ષેત્રમાં નિર્દોષ લોકો જીવી રહ્યા છે. તેઓ પણ તમારા અને મારા જેવા લોકો છે.

આ પણ વાંચો: Gangubai Kathiyavdai Release: જાણો 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના એક્ટરોએ કેટલી ફી લીધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.