ETV Bharat / sitara

Russia UKrain War: 'ટાઈટેનિક' ફેમ લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યૂક્રેનની આ રીતે કરી મદદ - Word Bank did Give 72 crore to ukrain

રશિયા અને યુક્રેન યુદ્ધને (Russia UKrain War) આજે મંગળવારે 13મો દિવસ છે, ત્યારે વૈશ્વિક સ્તરે, કેટલાક દેશોએ યૂક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયોના નામનો પણ સમાવેશ થાય છે. લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યૂક્રેન આ રીતે મદદ કરી છે.

Russia UKrain War: 'ટાઈટેનિક' ફેમ લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યૂક્રેનની આ રીતે કરી મદદ

author img

By

Published : Mar 8, 2022, 1:11 PM IST

ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે 13માં દિવસે પણ ભીષણ યુદ્ધ (Russia UKrain War) ચાલુ છે, ત્યારે રશિયા આંતરરાષ્ટ્રીય મંચ પર પરાસ્ત થઈ રહ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં પણ રશિયાનું વર્ચસ્વ છે. રશિયન હુમલામાં યુક્રેનને જાનમાલનું ભારે નુકસાન થયું છે. આ સંજોગોમાં વૈશ્વિક સ્તરે કેટલાક દેશોએ યુક્રેનને મદદ કરી છે. જેમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યુક્રેનને મોટી આર્થિક મદદ કરી છે.

વિશ્વ બેંકે અત્યાર સુધીમાં યૂક્રેનને આપ્યાં આટલા કરોડ

યૂક્રીનફોર્મ અનુસાર, હોલીવુડના ઈતિહાસમાં અમર બની ગયેલી ફિલ્મ 'ટાઈટેનિક'ના લીડ એક્ટર લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યુક્રેનની દયનીય સ્થિતિને જોતા તેને 1 કરોડ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, લિયોનાર્ડોની દાદી યૂક્રેનના ઓડેસાની રહેવાસી હતી. તેથી જ લિયોનાર્ડોને યૂક્રેન સાથે ખાસ લગાવ છે. જણાવીએ કે, યુક્રેનને અત્યાર સુધીમાં વિશ્વ બેંક તરફથી 72 કરોડ (Word Bank did Give 72 crore to ukrain) મળી ચૂક્યાં છે.

આ પણ વાંચો: Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ

લિયોનાર્ડોએ યૂક્રેનને આપ્યાં આટલા કરોડ

યૂક્રીનફોર્મના અહેવાલ મુજબ, રશિયન હુમલા વચ્ચે લિયોનાર્ડોએ યૂક્રેનની સરકારને 1 કરોડ ટ્રાન્સફર કર્યા છે. રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે, અભિનેતાએ રશિયાના આ અમાનવીય કૃત્યની ટીકા પણ કરી છે. તમને જણાવી દઈએ કે, ઘણા સેલેબ્સ યૂક્રેનને આર્થિક મદદ કરવા આગળ આવ્યાં છે, ત્યારે યુક્રેનમાં જન્મેલા સેલેબ્સ તેમના દેશની સ્થિતિ સુધારવા માટે તેમના દેશમાં પાછા આવી રહ્યા છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિએ કરી અપીલ

આ સંજોગોમાં યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર જેલેન્સકીએ વિશ્વમાંથી લશ્કરી અને નાણાકીય સહાય બન્ને માટે હાકલ કરી છે, કારણ કે યૂક્રેન પર રશિયાના આક્રમણથી દેશને ભારે નુકસાન થયું છે. યૂક્રેનની નેશનલ બેંકે યુક્રેનના સશસ્ત્ર દળોને સમર્થન આપવા માટે એક વિશેષ ખાતું બનાવ્યું છે, જેમાં વિશ્વભરમાંથી મદદ પહોંચી રહી છે.

આ પણ વાંચો: Women's Day 2022: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 પર બોલિવૂડના આ સિતારાઓની જુઓ એક ઝલક...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.