ETV Bharat / sitara

રોહિત શેટ્ટી ' ચેન્નાઈ એક્સપ્રેસ 2' માં સારા-કાર્તિકની જોડી ઇચ્છે છે - sitara news

સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથેની પહેલી ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે, પરંતુ લાગે છે કે, રોહિત શેટ્ટી સારા અને કાર્તિકની જોડીથી પહેલાથી પ્રભાવિત છે. એક્શન અને કમર્શિયલ સિનેમાના કિંગ ગણાતા નિર્દેશકે કહ્યું કે, તે કાર્તિકને 'ચેન્નાઈ એક્સપ્રેસ'ની સિક્વલમાં કાસ્ટ કરવા માંગશે.

રોહિત શેટ્ટી 'ચેન્નઈ એક્સપ્રેસ 2' માં સારા-કાર્તિકની જોડી
રોહિત શેટ્ટી 'ચેન્નઈ એક્સપ્રેસ 2' માં સારા-કાર્તિકની જોડી
author img

By

Published : Feb 7, 2020, 8:23 AM IST

મુંબઇ: રોહિત શેટ્ટીની 2013ના બ્લોકબસ્ટર 'ચેન્નાઈ એક્સપ્રેસ' ની સિક્વલ બની શકે છે અને જો તેમ થાય તો ફિલ્મ નિર્માતાએ પહેલાથી જ વિચારી લીધું છે કે, તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે.

પહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે રોહિતને પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, જો તે 'ચેન્નઈ એક્સપ્રેસ'ની સિક્વલ કરશે, જે મુખ્ય ભૂમિકામાં આવશે. તેના જવાબમાં 'સિંઘમ' નિર્માતાએ કહ્યું કે, તે સારા અલી ખાન અને કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં સાઇન કરવા માંગશે.

જોકે, દર્શકોએ સારા અને કાર્તિકની ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી સિનેમાઘરોમાં જોવાની બાકી છે. તે પહેલા પણ રોહિત 'ચેન્નાઇ એક્સપ્રેસ 2' માટે કાર્તિકના પર વિશ્વાસ રાખે છે.

સારા હિન્દી સિનેમાના ફિલ્મ નિર્માતાઓ સાથે ફિલ્મ્સ સાઇન કરી રહી છે. તે પહેલા પણ રોહિતની સાથે તેની બીજી ફિલ્મ 'સિમ્બા' કરી ચૂકી છે. ઇમ્તિયાઝ અલીની દિગ્દર્શિત ફિલ્મ 'લવ આજ કાલ', જે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ રહી છે, ત્યારબાદ સારાની ડેવિડ ધવન નિર્દેશિત ફિલ્મ 'કુલી નંબર 1' આ વર્ષે મે માં રિલીઝ થવાની છે.

પટૌડી શહઝાદીએ આનંદ એલ. રોયની ફિલ્મ 'અત્રંગી રે' પણ સાઇન કરી છે, જેમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે.

કાર્તિક માટે આગામી પ્રોજેક્ટ્સમાં, 'દોસ્તાના' અને 'ભૂલ ભૂલૈયા' ની સિક્વલ છે. અહેવાલો અનુસાર કાર્તિકે તેની પહેલી એક્શન ફિલ્મ માટે 'તાનાજી ધ અનસંગ વોરિયર' ના ડિરેક્ટર ઓમ રાઉત સાથે પણ સહયોગ કર્યો છે.

Intro:Body:

Sara Ali Khan and Kartik Aaryan's debut film together is yet to hit the screens but their chemistry has already seems to have impressed Rohit Shetty. The king of action and commercial cinema would like to cast SarTik in the sequel of Chennai Express.

Mumbai: Rohit Shetty's 2013 release Chennai Express which starred Shah Rukh Khan and Deepika Padukone might get a sequel and if it does, the filmmaker has already thought of the lead pair whom he would like to headline the project.

Rohit, in an interview for a podcast, was asked who he would cast if he had to make a sequel of Chennai Express. Replying to which, the Singham helmer said that he would like to cast Kartik Aaryan and Sara Ali Khan in lead roles.

While the audience is yet to witness Sara and Kartik's much-loved off-screen chemistry translating on the screens, Rohit has expressed faith in their talent for Chennai Express 2. 

Sara, who is busy signing films with Hindi cinema's best of storytellers have already worked with Rohit in her second outing Simmba.      Post, Imtiaz Ali directorial Love Aaj Kal, which hits the screens on this Valentine's Day, Sara has David Dhawan's Coolie No 1 arriving in cinemas on May this year. The Pataudi princess has also signed the dotted lines for Anand L Rai's Atrangi Re in which she will be seen sharing screen space with Akshay Kumar and Dhanush.

For Kartik, coming up next are sequels of Dostana and Bhool Bhulaiyaa. According to reports, Kartik has also teamed up with Tanhaji: The Unsung Warrior director Om Raut for his first action film. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.