ETV Bharat / sitara

લોકડાઉનમાં અભિનેત્રી રિચા ચઢ્ઢા કરી રહી છે ગાર્ડનિંગ - લોકડાઉનમાં અભિનેત્રી રિચા ચઢ્ઢા કરી રહી છે ગાર્ડનીગ

અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચાલી રહેલા લોકડાઉનમાં બાગકામ કરવામાં વધુ રસ લઈ રહી છે. જોકે તે પહેલાં પણ આ કામ કરતી હતી પરંતુ સમયના અભાવે તે વધારે સમય આપી શકતી નતી. પરંતુ લોકડાઉન દરમિયાન તે વધુને વધુ સમય બગીચામાં આપી રહી છે, જે તેમને આરામ આપે છે.

etv bharat
લોકડાઉનમાં અભિનેત્રી રિચા ચઢ્ઢા કરી રહી છે ગાર્ડનીગ
author img

By

Published : May 12, 2020, 8:14 PM IST

મુંબઈ: બોલિવૂડ એભિનેત્રી રિચા ચઢ્ઢા પોતાના ઘરે એક નાનકડો કિચન ગાર્ડન બનાવ્યો છે. જ્યાં તે કેટલીક ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉગાડે છે.

દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ ત્યારથી રિચા આ કામમાં વધુ રસ લઇ રહી છે. તેમનું માનવું છે કે, આવા તણાવપૂર્ણ સમયમાં બાગીચામાં કામ કરવાથી દિલને રાહત આપી શકે છે.

અભિનેત્રીએ કહ્યું કે, "મને કુદરતથી ખૂબ જ પ્રેમ છે. મને હંમેશા બાગકામ વિશે વધુ જાણવા રસ રહ્યો છે અને હાલમાં આપણે લોકડાઉનનું જીવન જીવી રહ્યા છીએ, જેના કારણે માળી ઉપલબ્ધ નથી, તો આવામાં મે મારા પોતાના ખોરાક માટે કેટલાક ઉત્પાદનો ઉગાડવાનું કામ કર્યું છે."

વધુમાં જણાવ્યું હતું કે, "આ તકનીકમાં થોડો સુધારો થયો છે. હાઈડ્રોપોનિક બગીચા, વર્ટિકલ બગીચા. જે હું સામાન્ય જીવનમાં પાછા ફર્યા પછી પણ કરવાનું ચાલુ રાખીશ. અત્યારેતો મારા કિચન ગાર્ડનમાં સ્પ્રાઉટ્સ, એલોવેરા,લીલી ડુંગળી, લીલી મરચા, લીંબુ, જામફળ અને દાડમ છે. આ ઉપરાંત થોડા હબ્સ પણ છે. જેમ કે ધાણા, લેમનગ્રાસ, તુલસી, ફુદીનો, કરીના પાન અને ફૂલોના છોડ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.