રાખીએ કહ્યું કે, વેબ સીરિઝમાં યૂ-ટ્યૂબ પણ વધારે અશ્લીલતા ફેલાય ગઈ છે. જેને રોકવા માટે અલગથી સેન્સર બોર્ડ બનાવવું જોઈએ. તેમણે અવું પણ કહ્યું કે, તેને સેન્સર બોર્ડમાં વડાપ્રધાને અભિનેતાઓને સામેલ કરવા જોઈએ.
રાખીએ RPIના રામદાસ આઠવલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અનુરોધ કર્યો છે કે, સેન્સર બોર્ડમાં હવે મને પણ સામેલ કરવી જોઈએ. જેના કારણે અશ્લીલતા પર નિયંત્રણ કરી શકાય.