ETV Bharat / sitara

રૈપર રફતારે કહ્યુ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પરીવારવાદનો જડમૂળથી સફાયો થવો જોઈએ - All Black

'ઓલ બ્લેક', ‘સ્વેગ મેરા દેશી’ અને ‘તો ઢીશુમ’ ફેઈમ રૈપર રફતારનુ માનવું છે. કે ભારતમાં પક્ષ પાત અને ભાઇ ભતીજા વાદનો મુળથી સફાયો જરૂરી છે.

રૈપર મશહૂર રફતારે પક્ષ પાત અને ભાઇ ભતીજા વાદ વિશે આપી

author img

By

Published : Jul 13, 2020, 10:28 PM IST

મુંબઈ: લોકપ્રિય રૈપર રફ્તારનું માનવું છે કે પૈસા અને શારીરિક શક્તિની તાકાત એ લોકોને ડરાવવા માટે કાફી છે જે મ્યુઝિકલ બિઝનેસમાં નવા આવ્યા હોય છે.

રૈપર મશહૂર રફતારે પક્ષ પાત અને ભાઇ ભતીજા વાદ વિશે આપી
રૈપર મશહૂર રફતારે પક્ષ પાત અને ભાઇ ભતીજા વાદ વિશે આપી

રફ્તારએ IANSને જણાવ્યું સાચી શક્તિ પ્રશંસકોના હાથમાં હોય છે શરીર અને ધનની શક્તિથી એવા વ્યક્તિઓને ડરાવવા માટે છે જે લોકો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નવા આવ્યા હોય પરંતુ અસલી પ્રતિભા હંમેશા ચમકતી રહે છે.

‘ઓલ બ્લેક’, ‘સ્વેગ મેરા દેશી’ અને 'તો ઢીશુમ' રૈપ માટે મશહૂર રફ્તારે નેપોટિઝમ વિશે કહ્યું ઇનસાઇડર આઉટસાઈડર ચાલતા ઝગડાને રોકવાની જરૂર છે. અસલી પ્રતિભાને તપાસી અને તેને મોકો આપવાની જરૂર છે પછી ભલે તે ઇનસાઇડર હોય કે આઉટસાઈડર પશ્ચિમ દુનિયાની વિપરીત ભારતમાં પક્ષ પાત અને ભાઈ ભતીજા વાદ છે. આપણે અને જળથી કાઢવું પડશે.

રફતારને હાલમાં એમટીવી રોડીજ રિવોલ્યુશનમાં જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.