ETV Bharat / sitara

Radhe Shyam New song Release: આ ફિલ્મનું આ સોન્ગ સાંભળી તમે આપશો કંઇક આવુ રિએક્શન

પ્રભાસ સ્ટારર ફિલ્મ 'રાધે-શ્યામ'ને રિલીઝ (Film Radhe Shyam Release Date) ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આજે મંગળવારે ફિલ્મનું નવુ ગીત રિલીઝ (Radhe Shyam New song Release) કરવામાં આવ્યું છે. હાલ દેશભરમાં ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે.

author img

By

Published : Mar 8, 2022, 5:24 PM IST

Radhe Shyam New song Release: આ ફિલ્મનું આ સોન્ગ સાંભળી તમે આપશો કંઇક આવુ રિએક્શન
Radhe Shyam New song Release: આ ફિલ્મનું આ સોન્ગ સાંભળી તમે આપશો કંઇક આવુ રિએક્શન

ન્યૂઝ ડેસ્ક: કરોડો લોકોના દિલોમાં રાજ કરતો સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને સુંદર અભિનેત્રી પૂજા હેગડે સ્ટારર ફિલ્મ રાઘે શ્યામ 11 માર્ચે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા (Film Radhe Shyam Release) જઇ રહી છે. હાલ ફિલ્મની રિલીઝ પહેલા દેશભરમાં ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે મંગળવારે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક-સેન્ટિમેન્ટ ગીત રિલીઝ (Radhe Shyam New song Release) થઇ ગયું છે.

આ ગીત થયું રિલીઝ

રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રાધે શ્યામ'નું નવું ગીત 'મૈં ઈશ્ક મેં હૂં' (Mai ishq me Hu Song) આજે મંગળવારે રિલીઝ થઇ ગયું છે. જણાવીએ કે આ સોન્ગ ફુલ લવ-સેડ ગીત છે, જેમાં પ્રભાસ અને પૂજા વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત મનન ભારદ્વાજ અને હરજોત કૌરે ગાયું છે. ગીતના બોલ કુમારે લખ્યા છે. આ ગીત સાંભળો અને આપો આવું...રિએક્શન.. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. 'રાધે શ્યામ' એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Women's Day 2022: આ 5 અભિનેત્રીઓએ પોતાના દમ પર બનાવી હિટ ફિલ્મો, આલિયા ભટ્ટનું નામ પણ લિસ્ટમાં

જાણો ફિલ્મની આ ખાસ વાતો

તમને જણાવી દઈએ કે 'રાધે શ્યામ'માં પ્રભાસ વિક્રમાદિત્યના રૂપમાં છે અને પૂજા હેગડેએ પ્રેરણાનો રોલ નિભાવ્યો છે. વિક્રમાદિત્ય એક હસ્તરેખાશાસ્ત્રી છે, જે ભવિષ્યવાણી કરે છે. પ્રેમ અને નસીબની આ અનોખી વાર્તા પર ફિલ્મ અટકશે અને આ વાર્તાને પૂર્ણ કરવા માટે ફિલ્મનો ક્લાઈમેક્સ બતાવવામાં આવશે.

આ પણ વાંચો: IIFA 2022: અબુધાબીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.