મુંબઈ : હિટ રોમાન્ટિક -ડ્રામા ફિલ્મ રહેના હૈ તેરે દિલમે સીક્વલના સમાચારને ખોટા ગણાવતા અભિનેતા આર માધવને કહ્યું કે,મને આશા છે કે કોઈ ફિલ્મની સીક્વલ માટે ઉંમર પ્રમાણે સ્ક્રિપ્ટ લઈને આવશે.
-
# RHTDM ..Guysss ...been reading rumors about the sequel .. 🤞🤞🤞and hoping it’s true-cause I have no idea about this 🙈🙈.. just praying that someone somewhere has an age appropriate script for Dia and I -varna अब madhav shastri बनना तो hathi को चड्डी पहनाने ke बराबर है🙈🙈😆। pic.twitter.com/dKYOMEcccA
— Ranganathan Madhavan (@ActorMadhavan) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
"># RHTDM ..Guysss ...been reading rumors about the sequel .. 🤞🤞🤞and hoping it’s true-cause I have no idea about this 🙈🙈.. just praying that someone somewhere has an age appropriate script for Dia and I -varna अब madhav shastri बनना तो hathi को चड्डी पहनाने ke बराबर है🙈🙈😆। pic.twitter.com/dKYOMEcccA
— Ranganathan Madhavan (@ActorMadhavan) June 24, 2020# RHTDM ..Guysss ...been reading rumors about the sequel .. 🤞🤞🤞and hoping it’s true-cause I have no idea about this 🙈🙈.. just praying that someone somewhere has an age appropriate script for Dia and I -varna अब madhav shastri बनना तो hathi को चड्डी पहनाने ke बराबर है🙈🙈😆। pic.twitter.com/dKYOMEcccA
— Ranganathan Madhavan (@ActorMadhavan) June 24, 2020
3 ઈડિયટસ અભિનેતાએ ટ્વિટર પર જણાવ્યું કે,તેમણે આ વિશે કોઈ આડિયા નથી કે, તેમની 19 વર્ષ પહેલા રિલીઝ થયેલી ક્લાસિક લવ ફિલ્મની સીક્વલ બનશે કે નહી.તેમણે ટ્વિટ કર્યું RHTDM... સૌ લોકો... સીક્વલ વિશે અફવા વાંચી રહ્યો હતો... આશા છે કે, આ સત્ય બને કારણ કે, મને તો આ વિશે કોઈ આઈડિયા નથી.
અભિનેતાએ મજાક કરતા કહ્યું કે, તેમની કો-સ્ટાર દીયા મિર્ઝા 2001માં રિલીઝ થયેલી ઓરિજનલ ફિલ્મની તુલનામાં જાડી થઈ છે. તેમણે આગળ લખ્યું કે, કોઈ દીયા અને મારા માટી ઉંમર અનુસાર સ્ક્રિપ્ટ લખે બાકી માધવ શાસ્ત્રી બનવા તો હાથીને ચડ્ડી પહેરાવવા બરાબર છે.
અભિનેતાએ તેમના ટ્વિટ સાથે દિયા અને પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ગૌતમ મેનન નિર્દેશિત ફિલ્મના પોસ્ટર સામે પોઝ આપી રહ્યા છે.