ETV Bharat / sitara

મનોજ બાજપાઈની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નો પ્રોમો રિલીઝ, 4 જૂને વેબ સિરીઝ થશે લોન્ચ - દક્ષિણ સુપરસ્ટાર સામંથા અક્કિનેની

પ્રખ્યાત બોલીવૂડ અભિનેતા મનોજ બાજપાઈની બહુચર્ચિત વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વીડિયોમાં મનોજ બાજપાઈ ઉર્ફે શ્રીકાંત તિવારી ડેસ્ક જોબ પર 'મિનીમમ મેન'ના રૂપમાં જોવા મળશે. આ લુક પહેલી સિઝનથી ખૂબ અલગ છે.

મનોજ બાજપાઈની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નો પ્રોમો રિલીઝ, 4 જૂને વેબ સિરીઝ થશે લોન્ચ

author img

By

Published : May 25, 2021, 9:18 AM IST

  • મનોજ બાજપાઈની વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2નો પ્રોમો રિલીઝ
  • સિઝન 2માં મનોજ બાજપાઈ અલગ અલગ અંદાજમાં કરશે મનોરંજન
  • પહેલી સિઝનથી બીજી સિઝનમાં હશે અનેક ફેરફાર

ન્યૂઝ ડેસ્કઃ પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપાઈની બહુચર્ચિત વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નો નવો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે, જેની દર્શકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા. જોકે, આ વખતે મનોજ બાજપાઈ સિઝન 2માં અલગ જ અંદાજમાં જોવા મળશે.

આ પણ વાંચો- કરિના કપૂરે ચાહકોને કોરોનાકાળમાં આશા ન છોડવા જણાવ્યું

આ વેબ સિરીઝથી દક્ષિણ સુપરસ્ટાર સામંથા અક્કિનેની પોતાનું ડિજિટલ ડેબ્યુ કરી રહી

આ વેબ સિરીઝની સિક્વલની જાહેરાત પછીથી દર્શકો સિઝન 2ની રાહ જોઈ રહ્યા હતા. હવે આ સિરીઝનું ટ્રેલર ટોપ પર છે. રાજ અને ડીકે દ્વારા બનાવવામાં આવેલી એવોર્ડ વિજેતા એમેઝોન ઓરિજિનલ સિરીઝની સાથે દક્ષિણ સુપરસ્ટાર સામંથા અક્કિનેની પોતાનું ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ સાથે જ પદ્મશ્રી મનોજ બાજપાઈ, પ્રિયમણી સિહત અનેક સ્ટાર કલાકારોની ટુકડી આ વેબ સિરીઝમાં શામેલ છે. આ સાથે જ શારિબ હાશ્મી, સીમા બિશ્વાસ, દર્શન કુમાર, શરદ કેલકર, સની હિન્દુજા, શ્રેયા ધન્વંતરિ, શહાબ અલી, વેદાંત સિન્હા અને મહક ઠાકુર સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોની ટુકડી જોવા મળશે.

આ પણ વાંચો- RRR પછી આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં જોવા મળી શકે

4 જૂને વેબ સિરીઝ થશે લોન્ચ

શોમાં તમિલ સિનેમાના અવિશ્વસનીય કલાકાર જેવા કે, માઈમ ગોપી, રવિન્દ્ર વિજય, દેવદર્શિની ચેતન, આનંદસામી અને એન. અલગમપેરુમલ શામેલ છે. ડીટૂઆર ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી આ વેબસિરીઝ 4 જૂન 2021માં 240થી વધુ દેશ અને વિસ્તારમાં વિશેષ રીતે એમેઝોન પ્રાઈમ વીડિયો પર લોન્ચ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.