ETV Bharat / sitara

પ્રિયંકા ચોપડાને પસંદ છે એક્શન ફિલ્મો, ભવીષ્યમાં બની શકે છે સુપરહીરો - sitara news

અભિનેત્રી પ્રિયંકા ચોપડાને એક્શન ફિલ્મો ઘણી પસંદ છે. અભિનેત્રીએ અત્યાર સુધીની તેની કેટલીક ફિલ્મોમાં ખતરનાક સ્ટંટ્સ કર્યા છે. તેમનુ કહેવુ છે કે તે હજુ પણ ખતરનાક સ્ટંટ્સ કરવા માગે છે.

etv bharat
પ્રિયંકા ચોપડાને પસંદ છે એક્શન ફિલ્મો
author img

By

Published : Mar 29, 2020, 9:28 PM IST

મુંબઇઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને એક્શન ફિલ્મો ઘણી પસંદ છે. અભિનેત્રીએ અત્યાર સુધીની તેની કેટલીક ફિલ્મોમાં ખતરનાક સ્ટટ્સ કર્યા છે. તેમનું કહેવુ છે કે તે હજુ પણ ખતરનાક સ્ટટ્સ કરવા માગે છે.

પ્રિયંકાએ કહ્યું કે મેં હંમેશાં મારા બધા સ્ટંટ્સ કર્યા છે. મને મારી બોડી પર પુરો વિશ્વાસ છે. તેમજ હુ એક એથલીટ છુ અને મને એક્શન ફિલ્મો ઘણી પસંદ છે. તેમજ મે ડૉન અને ક્વોન્ટિકો ફિલ્મમાં એક્શન સિક્વલ કર્યા છે અને હું ઉમ્મિદ કરૂ છુ કે આગળ પણ મને આવા એક્શન સીન્સ કરવાનો મોકો મળતો રહે. જો કે સામાન્ય રીતે પુરુષો વધુ પડતા એક્શન સીન્સ કરે છે તે માટે પુરુષોને એક્શન સીન્સ માટે વઘુ માનવામાં આવે છે.

આ અંગે પ્રિયંકાએ કહ્યું કે હું એવી વ્યક્તિ છું જે વિશ્વમાં લિંગ સમાનતામાં વિશ્વાસ કરે છે. તેમજ કહ્યું કે હુ જીવનનો તે દિવસ જોવાની આશા રાખું છું કે જ્યાં કોઇ ફિલ્મને સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ કહેવાને બદલે આપણે તેને ખાલી એક ફિલ્મ જ કહીશું, તેમજ સ્ત્રિ નિર્દેશક કહેવાને બદલે ખાલી એક નિર્દેશક જ કહીશું અને મહિલા એથલીટના બદલે ખાલી એથલીટ જ કહીશું,

પ્રિયંકા પાસે અત્યારે ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ છે. જેમાં એક સુપરહીરો ફિલ્મ પણ છે. જેનું ટાઇટલ વી કેન બી હીરોજ છે, ત્યારે સવાલ એ છે કે શું દર્શકો તેમને સુપર હીરો તરીકે જોશે? આ સવાલના જવાબ પર પ્રિયંકાએ કહ્યું કે હુ આ સવાલનો જવાબ તો નહી આપી શકુ, પરંતુ રોબર્ટ રોડ્રિગ્ઝે બનાવેલી તે બાળકોની સુપરહીરો ફિલ્મ છે. તમે જાસૂસ બાળકો વીશે જાણો છો? આ ફિલ્મમાં તેની ઝલક જોવા મળશે. તેમજ આ કહાની કેટલાય શ્રેષ્ઠ કલાકારો દ્નારા કહેવામાં આવશે. અભીનેત્રી આ ફિલ્મ સિવાય નેટફ્લિક્સની ફિલ્મ ધ વાઇટ ટાઇગરમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મનુ દિલ્લી શેડ્યૂલનુ શૂટિંગ પૂર્ણ થઇ ચુક્યુ છે.

પ્રિયંકા પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ્સ છે, જેમાંથી એક સુપરહિરો ફિલ્મ પણ છે. તેનું શીર્ષક 'વી કેન બી હીરોઝ' છે. તો શું પ્રેક્ષકો તેમને સુપરહીરો તરીકે જોશે? આ અંગે પ્રિયંકાએ કહ્યું કે, 'હું તમને આ વાત કહી શકું નહીં, પરંતુ રોબર્ટ રોડ્રિગ્ઝે બનાવેલી તે બાળકોની સુપરહીરો ફિલ્મ છે. તમે જાસૂસ બાળકો જાણો છો? તે તેની ઝલક આપશે અને આ વાર્તા ઘણા શ્રેષ્ઠ કલાકારો દ્વારા કહેવામાં આવશે. મજા આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.