ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે કરાવ્યું ફોટોશૂટ, ફોટોમાં જોવા મળી ગ્લેમરસ અદા - janhvi kapoor photo shoot

બોલિવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવી જે રીતે તેની અદાઓ અને સ્ટાઈલથી પ્રખ્યાત હતી. તે જ રીતે હવે તેની પૂત્રી જ્હાન્વી કપૂર પણ પ્રખ્યાત થઈ રહી છે. જ્હાન્વી કપૂર( janhvi kapoor) અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા લુકમાં ફોટોઝ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ્હાન્વી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટોઝ શેર કર્યા છે.

બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે કરાવ્યું ફોટોશૂટ

author img

By

Published : Jul 30, 2021, 1:43 PM IST

  • અભિનેત્રી જ્હાન્વી કપૂરે ( janhvi kapoor)ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ
  • જ્હાન્વીએ સોશિયલ મીડિયા પર નવા લુકમાં ફોટોઝ શેર કર્યા
  • માતા શ્રીદેવીની જેમ જ્હાન્વી કપૂર પણ નવા નવા લુકમાં જોવા મળે છે

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. હાલમાં જ જ્હાન્વીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં જ્હાન્વી બ્લેક કલરના કપડાંમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. ત્યારે જ્હાન્વીના ફેન્સ સહિત બોલિવુડના કલાકારો પણ તેના ફોટોઝના વખાણ કરી રહ્યા છે. તો આ ફોટો પર જ્હાન્વીની બહેન ખુશી કપૂરે કમેન્ટ કરતા કહ્યું હતું કે, વ્હેન ડિડ યુ બિકમ કૂલ.

આ પણ વાંચો : બોલિવુડ અભિનેત્રી સોફી ચૌધરીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફોટોઝ થયા વાઈરલ

જ્હાન્વીના ફોટોને 6 લાખથી વધુ લાઈક્સ મળ્યા
અભિનેત્રી જ્હાન્વી કપૂરના આ ફોટોને અત્યાર સુધી 6.7 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. જ્યારે 4,000થી વધુ લોકોએ આ ફોટો પર કમેન્ટ કરી છે. જ્હાન્વીએ ધડક ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત જ્હાન્વી હવે ટૂંક જ સમયમાં દોસ્તાના 2 અને ગુડ લક જેરીમાં જોવા મળશે.

બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે કરાવ્યું ફોટોશૂટ
બોલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે કરાવ્યું ફોટોશૂટ

આ પણ વાંચો : Bollywood Video: સંજય દત્તે પોતાના જન્મદિવસ પર શેર કર્યુ KGF-2નું નવું પોસ્ટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.