ETV Bharat / sitara

PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC: કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો પૂરા મામલા વિશે

author img

By

Published : Dec 1, 2021, 7:07 PM IST

બોલીવુડ અકટ્રેસ કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.(PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC) આ અરજીમાં દેશની કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે તેના બધા સોશ્યિલ મીડિયા પોસ્ટને ભવિષ્યમાં સેન્સર કરવાની માંગ કરવામાં આવી છે.

PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC: કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો પૂરા મામલા વિશે
PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC: કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો પૂરા મામલા વિશે
  • કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" 'સ્નમાનિત' કરાઇ
  • કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
  • લોકોએ સાધ્યું કંગના પર નિશાન

હૈદરાબાદ: બોલીવુડ અકટ્રેસ કંગના રનૌત વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે(PETITION FILED AGAINST KANGANA RANAUT IN SC). આ અરજીમાં દેશની કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે તેના બધા સોશ્યિલ મીડિયા પોસ્ટને ભવિષ્યમાં સેન્સર કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત તેના વિવાદિત બયાન અને સોશ્યિલ મીડિયા પોસ્ટના લીધે હમેંશા ચ્રર્ચામાં રહેતી હોય છે.

કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" 'સ્નમાનિત' કરાઇ

હાલમાં જ બોલીવુડ અકટ્રેસ કંગના રનૌતને "પદ્મશ્રી અવોર્ડથી" સ્મમાનિત કરવામાં આવી છે (Bollywood actress Kangana Ranaut honored with "Padma Shri award). આ સમ્માન બાદ તેને આપેલ દેશની આઝાદીના વિવાદિત બયાનના કારણે લોકોના નિશાના પર આવી ગઇ હતી. તેના બયાનમાં કંગનાએ કહ્યું હતું કે, દેશને 1947માં ભીખમાં આઝાદી મળી હતી. હાલમાં જ બોલીવુડ અભીનેત્રી કંગના રનૌત અમૃતસરના સ્વર્ણ મંદિરથી(Golden Temple of Amritsar)તેની અમુક તસ્વીરો પોસ્ટ કરીને એક નોટ લખી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, ખુલ્લેઆમ જાનથી મારવાની ધમકી મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

કંગનાએ સોનિયા ગાંધીને લખી નોટ

વધુમાં કંગના એ પણ જણાવે છે કે, ખુલ્લેઆમ જાનથી મારવાની ધમકી આપનાર વિરુધ્ધ હિમાચલ પ્રદેશના પોલીસ સ્ટેશનમાં (Himachal Pradesh police Station) FIR (First Information Report) દાખલ કરી દીધી છે અને તેણે સોનિયા ગાંધીને પણ કહ્યું કે, તેઓ પંજાબના મુખ્ય પ્રધાનને (Chief Minister Of Punjab) તાત્કાલિક આદેશ આપે કે આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ એકશન લેવામાં આવે.

આ પણ વાંચો: PM મોદી, અમિત શાહ અને નડ્ડા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સ્વીકારી જાહેર હિંતની અરજી, જાણો શું છે મામલો

મુંબઇ હમલા ઉપર કરી હતી પોસ્ટ

કંગનાએ મુંબઇમાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરતાં મેં પોસ્ટમાં લખ્યું હતું કે, દેશદ્રોહીઓને કયારેય માફ કરશો નહી કે ભૂલશો નહી. આ પ્રકારની ઘટનામાં દેશની અંદરના ગદ્દારો સામેલ હોય છે. દેશદ્રોહીઓએ કયારેક પદ તો કયારેક સત્તાની લાલચમાં આવીને ભારત માતાને કલંકિત કરવાની એક પણ તક છોડી નથી. દેશની અંદરના જયચંદ અને ગદ્દારો દ્વારા ષંડયંત્ર રચી રાષ્ટ્રવિરોધી શકિતઓનું સતત સમર્થન કરતા રહ્યાં છે, તેના લીધે જ આ પ્રરકારની ઘટનાઓ આકાર લેતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.