ETV Bharat / sitara

Bheemla Nayak Hindi Trailer Release : પવન કલ્યાણા અને રાણા દગ્ગુબતી વચ્ચે જોરદાર ટક્કર

સાઉથ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના બે સ્ટાર પવન કલ્યાણ અને રાણા દગ્ગુબતી સ્ટારર ફિલ્મ 'ભીમલા નાયક'નું હિન્દી ટ્રેલર (Bheemla Nayak Hindi Trailer Release) શુક્રવારે 4 માર્ચ રિલીઝ કરવામાં આવ્યું છે.

Bheemla Nayak Hindi Trailer Release : પવન કલ્યાણા અને રાણા દગ્ગુબતી વચ્ચે જોરદાર ટક્કર
Bheemla Nayak Hindi Trailer Release : પવન કલ્યાણા અને રાણા દગ્ગુબતી વચ્ચે જોરદાર ટક્કર
author img

By

Published : Mar 4, 2022, 2:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: પવન કલ્યાણ અને રાણા દગ્ગુબતી સ્ટારર ફિલ્મ 'ભીમલા નાયક'નું હિન્દી ટ્રેલર શુક્રવારે 4 માર્ચ રિલીઝ (Bheemla Nayak Hindi Trailer Release) કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શન અને જોરદાર સીન્સથી ભરપૂર છે. દર્શકો સાઉથની ફિલ્મોના (South Films) એક્શન અને સ્ટંટના એટલા જ ચાહક છે. સાગર કે ચંદ્ર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 ફેબ્રુઆરીથી તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.

એક્ટરો આ રોલમાં મળશે જોવા

ટ્રેલરમાં રાણા દગ્ગુબતી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. પવલ કલ્યાણ તેના અદભૂત એક્શન માટે પ્રખ્યાત છે. ભીમલા ફિલ્મમાં પવન એક ઈમાનદાર પોલીસકર્મીના પાત્રમાં છે, જ્યારે રાણા વિલનનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ પોલીસ અને ગુંડાઓ વચ્ચેના યુદ્ધની સ્ટોરી છે, જે આખરે તેમના પરિવાર સુધી પહોંચે છે. કુશળ અભિનેતા મુરલી પણ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં છે. હિન્દી બેલ્ટના દર્શકોને ટૂંક સમયમાં હિન્દીમાં પણ ફિલ્મ જોવા મળશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Tiger 3 Release Date: ઇદ પર સલમાન અને કૈટરીના કૈફ મચાવશે ધમાલ

ફિલ્મમાં પવન કલ્યાણ-રાણા દગ્ગુબતી લીડ રોલમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે, 'ભીમલા નાયક'ના નિર્માતાઓએ ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદના યુસુફગુડા પોલીસ ગ્રાઉન્ડમાં ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ આંધ્રપ્રદેશના પ્રઘાન મેકાપતિ ગૌતમ રેડ્ડીના આકસ્મિક અવસાન બાદ તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ બાદ હજુ સ્પષ્ટ નથી થયું કે, ફિલ્મનું ટ્રેલર શેડ્યૂલ મુજબ રિલીઝ થશે કે નહીં. સાગર કે ચંદ્ર દ્વારા સંચાલિત, 'ભીમલા નાયકે' પણ સેન્સર બોર્ડને મંજૂરી આપી છે અને CBFC તરફથી UA પ્રમાણપત્ર મેળવ્યું છે. ફિલ્મમાં પવન કલ્યાણ-રાણા દગ્ગુબતી લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મનો રન-ટાઇમ લગભગ 141 મિનિટનો

ફિલ્મનો રન-ટાઇમ લગભગ 141 મિનિટનો છે. નાયિકા તરીકે નિત્યા મેનન અને સંયુક્તા મેનન દર્શાવતી, આ ફિલ્મ પ્રખ્યાત બેનર- સીતારા એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: એસીમાં પણ ગરમીનો અહેસાસ કરાવી દે તેવા આ ભોજપૂરી અભિનેત્રીના ફોટોઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.