ETV Bharat / sitara

'ધ ગર્લ ઑન ધ ટ્રેન' હિન્દી રીમેકમાં જોવા મળશે પરિણીતી ચોપડા - bollywood

મુંબઇ: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના શુટિંગમાં વ્યસ્ત છે. તો આ સિવાય તેણીની સાઇના નેહવાલની બાયૉપિકમાં પણ કામ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ મળતી માહિતી મુજબ પરિણીતિને ' ધ ગર્લ ઑન ધ ટ્રેન' ના ઑફિશિયલ હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવી છે. આ સમાચારને પરીણીતિએ પોતે જ કનફર્મ કર્યા છે.

સૌજન્ય: twitter
author img

By

Published : Apr 24, 2019, 1:27 PM IST

Updated : Apr 24, 2019, 3:04 PM IST

મુંબઇ: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના શુટિંગમાં વ્યસ્ત છે. તો આ સિવાય તેણીની સાઇના નેહવાલની બાયૉપિકમાં પણ કામ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ મળતી માહિતી મુજબ પરિણીતિને ' ધ ગર્લ ઑન ધ ટ્રેન' ના ઑફિશિયલ હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવી છે. આ સમાચારને પરીણીતિએ પોતે જ કનફર્મ કર્યા છે.

તો આ અંગે પરિણીતિએ પોતાના ટ્વિટર હેંન્ડલ પર જાહેરાત કરી હતી. પોતાની એક ફોટા સાથે લખ્યું હતું કે, ' આ થ્રિલિંગ સફર પર નિકળી પડી છુ, ધ ગર્લ ઑન ધ ટ્રે'ના ઑફિશિયલ હિન્દી રીમેકને લઇને હું ખુબ જ ઉત્સાહિત છું" આ ફિલ્મમાં પરિણીતિ એક વિધવા મહિલાનું પાત્ર નિભાવી રહી છે જેને દારૂનું સેવન કરવાની આદત હોય છે, જે એક ક્રાઇમ સીનને ઇન્વેસ્ટિગેટ કરી રહી હોય છે.

આ ફિલ્મ વર્ષ 2015માં આજ નામથી આવેલી પૉલા હૉકિન્સની બેસ્ટસેલર નૉવેલ પર આધારિત હતી, ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી. આ સાઇકોલૉજીકલ થ્રિલર ફિલ્મને રીલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે અને ફિલ્મને ઇન્ડિયન રીતી રીવાજો મુજબ બનાવવામાં આવશે. હિન્દી રીમેકમાં રિભૂ દાસગુપ્તા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

Intro:Body:

'ધ ગર્લ ઑન ધ ટ્રેન' હિન્દી રીમેકમાં જોવા મળશે પરિણીતી ચોપડા

मुंबई : इन दिनों ऐक्ट्रेस परिणीति चोपड़ा अपनी आगामी फिल्म 'जबरिया जोड़ी' की शूटिंग में बिजी हैं. इसके अलावा वह साइना नेहवाल की बायॉपिक की भी तैयारी कर रही हैं. अब हालिया खबरों की मानें तो परिणीति को फिल्म 'द गर्ल ऑन द ट्रेन' के ऑफिशल हिंदी रीमेक के लिए कास्ट किया गया है. खुद परिणीति ने भी इस खबर को कन्फर्म किया है.

મુંબઇ:  બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના શુટિંગમાં વ્યસ્ત છે. તો આ સિવાય તેણીની સાઇના નેહવાલની બાયૉપિકમાં પણ કામ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે.  હાલમાં જ મળતી માહિતી મુજબ પરિણીતિને ' ધ ગર્લ ઑન ધી ટ્રેન' ના ઑફિશિયલ હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવી છે. આ સમાચારને પરીણીતિએ પોતે જ કનફર્મ કરી છે. 

परिणीति ने अपने ट्विटर हैंडल पर इस खबर की घोषणा की है. उन्होंने अपनी एक तस्वीर के साथ लिखा, 'इस थ्रिलिंग सफर पर निकल पड़ी हूं. द गर्ल ऑन द ट्रेन के ऑफिशल हिंदी रीमेक को लेकर उत्साहित हूं.' फिल्म में परिणीति का रोल एक ऐसी विधवा महिला का होगा जो शराबी है और वह एक क्राइम सीन की इन्वेस्टिगेशन कर रही है. 

તો આ અંગે પરિણીતિએ પોતાના ટ્વિટર હેંન્ડલ પર જાહેરાત કરી હતી. પોતાની એક ફોટા સાથે લખ્યું હતું કે, ' આ થ્રિલિંગ સફર પર નિકળી પડી છુ, ધ ગર્લ ઑન ધ ટ્રે'ના ઑફિશિયલ હિન્દી રીમેકને લઇને હું ખુબ જ ઉત્સાહિત છું" આ ફિલ્મમાં પરિણીતિનો એક વિધવા મહિલાનો હશે જેને દારૂનું સેવન કરવાની આદત હોય છે, જે એક ક્રાઇમ સીનને ઇન્વેસ્ટિગેટ કરી રહી હોય છે.

बता दें कि यह फिल्म 2015 में इसी नाम से आई पॉला हॉकिन्स की बेस्टसेलर नॉवल पर आधारित थी और फिल्म 2016 में रिलीज हुई थी. इस सायकोलॉजकिल थ्रिलर फिल्म को रिलायंस एंटरटेनमेंट प्रड्यूस करेगा और फिल्म को इंडियन तौर-तरीके से बनाया जाएगा. हिंदी रीमेक को रिभू दासगुप्ता डायरेक्टर करेंगे. माना जा रहा है कि यह फिल्म 2020 में रिलीज होगी.

આ ફિલ્મ વર્ષ 2015માં આજ નામથી આવેલી પૉલા હૉકિન્સની બેસ્ટસેલર નૉવેલ પર આધારિત હતી, ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી. આ સાઇકોલૉજીકલ થ્રિલર ફિલ્મને રીલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે અને ફિલ્મને ઇન્ડિયન રીતી રીવાજો મુજબ બનાવવામાં આવશે. હિન્દી રીમેકમાં રિભૂ દાસગુપ્તા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. 

Conclusion:
Last Updated : Apr 24, 2019, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.