ETV Bharat / sitara

Money Laundering Case against Jacqueline: સુકેશ ચંદ્રશેખરનો EDને દાવો, જેકલીન ફર્નાન્ડીઝ ખોટી છે, મેં 1.80 લાખ ડોલર આપ્યા - Sukesh Chandrasekhar sues ED

જેકલીને પૂછપરછ દરમિયાન EDને જણાવ્યું (Money Laundering Case against Jacqueline )હતું કે તેની બહેને સુકેશ પાસેથી 1.5 લાખ ડોલરની લોન લીધી હતી. જ્યારે EDએ જેકલીનનું આ નિવેદન સુકેશ સામે રજૂ કર્યું તો સુકેશે સ્પષ્ટ કહ્યું કે જેકલીન ખોટું બોલી રહી(Sukesh made it clear that Jacqueline was lying) છે.

Money Laundering Case against Jacqueline: સુકેશ ચંદ્રશેખરનો EDને દાવો, જેકલીન ફર્નાન્ડીઝ ખોટી છે, મેં 1.80 લાખ ડોલર આપ્યા

author img

By

Published : Dec 19, 2021, 2:57 PM IST

હૈદરાબાદ: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં (Sukesh Chandrasekhar's Rs 200 crore money laundering case)બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ લાંબા સમયથી (Money Laundering Case against Jacqueline )ચર્ચામાં છે. જેકલીન અને સુકેશ ચંદ્રશેખર વચ્ચેના સંબંધોની પણ ચર્ચા થઈ રહી છે. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ જેકલીનની અનેકવાર પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની ભેટ આપી છે. જેકલીને આ અંગે EDની પૂછપરછમાં અલગ-અલગ તથ્યો આપ્યા છે. હવે સુકેશે ED અધિકારીઓને કહ્યું (Sukesh Chandrasekhar sues ED)છે કે જેકલીન ખોટું બોલી રહી છે.

સુકેશે જેકલીનના આ નિવેદનને ખોટું ગણાવ્યું હતું

જેકલીને પૂછપરછ દરમિયાન EDને જણાવ્યું હતું કે તેની બહેને સુકેશ પાસેથી 1.5 લાખ ડોલરની લોન લીધી (Took a loan of 1.5 1.5 million from Sukesh)હતી. જ્યારે EDએ જેકલીનનું આ નિવેદન સુકેશ સામે રજૂ કર્યું તો સુકેશે સ્પષ્ટ કહ્યું કે જેકલીન ખોટું બોલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશે જણાવ્યું કે તેણે જેકલીનના ખાતામાં $1.80 લાખ જમા કરાવ્યા હતા અને તેની સાથે જેકલીનની માતા ગેરાલ્ડિનને BMW X5 ભેટમાં આપી હતી.

સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની કિંમતી ભેટ આપી

અગાઉ તપાસમાં સામે આવ્યું હતું કે સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની કિંમતી ભેટ આપી હતી, જેમાં 52 લાખનો ઘોડો, મોંઘી બેગ, કપડાં, શૂઝ, બ્રેસલેટ અને કાનની બુટ્ટીનો સમાવેશ થાય છે. EDએ તેની ચાર્જશીટમાં એ પણ ખુલાસો કર્યો છે કે જેકલીન સુકેશને કેવી રીતે અને ક્યારે મળી હતી. EDએ જણાવ્યું હતું કે જેકલીન અને સુકેશ વર્ષ 2017માં મળ્યા હતા અને સુકેશ જેલમાં ગયા બાદ બંને મળ્યા ન હતા.

નોરા ફતેહીનું નામ પણ જોડાયું

અહીં જેકલીનની સાથે બોલિવૂડની ડાન્સર ગર્લ નોરા ફતેહી પણ સુકેશને લઈને ચર્ચામાં છે. તપાસમાં જાણવા મળ્યું કે સુકેશની પત્ની લીના મારિયાએ નોરાને BMW કાર ગિફ્ટ કરી હતી.આ કેસમાં ભૂતકાળમાં ખુલાસો થયો હતો કે કેવી રીતે સુકેશે નકલી હોમ સેક્રેટરી બનીને રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચોઃ Kareena Kapoor Khan Corona Positive : કરીના કપૂર ખાને બાળકોને યાદ કરતા શેર કરી ભાવુક પોસ્ટ

આ પણ વાંચોઃ Miss World 2021 in Puerto Rico: વધતા COVID-19 કેસોને કારણે મિસ વર્લ્ડ 2021 મુલતવી રાખવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.