મુંબઇ: બોલિવૂડના જાણીતા પંજાબી સિંગર મીકા સિંહ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, એટલે કે 10 જૂને મીકાનો જન્મ થયો હતો. મીકાનું અસલી નામ અમરિક સિંહ છે. આમ તો મીકાએ ભજન ગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
મીકાએ મરાઠી, બંગાળી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ ઘણાં ગીતો ગાયા છે. મીકા ઘણા ટેલિવિઝન રિયાલીટી શોમાં જજ પણ રહ્યાં છે. દલેર મહેંદીના ભાઈ અને બોલિવૂડના જાણીતા ગાયકના જન્મદિવસે અમે તેમના કેટલાક ગીતો વિશે જણાવીશું...
- 'સાવન મેં લગ ગયે આગ'આ એ ગીત છે, જેણે મીકાને પ્રથમ સ્થાને ખ્યાતિ આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ફિલ્મ જબ વી મેટના ગીત 'મૌજા હી મૌઝા'થી મીકાને બોલિવૂડમાં ઉચ્ચ સ્થાન મળ્યું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ફિલ્મ 'સિમ્બા'નું 'આંખ મારે' હજી પણ લોકોની જીભ પર છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ફિલ્મ 'ઇશ્કિયા'નું ગીત 'ઇબને બૂટુતા' એવું ગીત છે, જેને તમને નાચવા માટે મજબૂર કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ફિલ્મ 'સ્ત્રી'નું ગીત 'મિલેગી મિલેગી' પણ સારા ગીતોની સૂચિ રહ્યું છે,
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- 'તનુ વેડ્સ મનુ'માં 'જુગની' ગીત કંગના પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને લોકોને આજે ખૂબ પસંદ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ફિલ્મ 'મેરે પપ્પા કી મારુતિ'નું 'પંજાબીયન દી બેટરી' ગીત પણ લોકપ્રિય ગીત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- મીકાના ગીત 'ગાંદી બાત'માં શાહિદ કપૂરે પ્રભુદેવાની શૈલીમાં ડાન્સ કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">