ETV Bharat / sitara

Mauni Roy Wedding Photos: મૌની રોયની હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો થઇ વાયરલ - wedding ceremonies in india

મૌની રોયની હલ્દી અને મહેંદી સેરેમનીના ફોટોઝ (Mauni Roy Wedding Photos) અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર રોકેટ સ્પીડે વાયરલ થઇ રહ્યાં છે. જેમાં મૌની અને સુરજ બન્ને એક ફુલોની પાખડીથી ભરેલા તાંબાના કુંડમાં બેઠેલા જોવા મળે છે. જુઓ તેમની તસવીરો અને વીડિયો....

Mauni Roy Wedding Photos: મૌની રોયની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

author img

By

Published : Jan 27, 2022, 12:42 PM IST

ન્યૂઝ ડેસ્ક: મૌની રોયની હલ્દી અને મહેંદી સેરેમનીના ફોટોઝ (Mauni Roy Wedding Photos) અને વીડિયો સોશિયલ મીડિયા (Social Meida) પર તીવ્ર ગતિથી વાયરલ થઇ રહ્યાં છે. મૌની અને સુરજ બન્ને મહેંદી સેરેમનીમાં ડાન્સ કરતા પણ જોવા મળે છે. ટીવી એક્ટ્રેસ મૌની રોય આજે ગુરુવારે મંગેતર સુરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રૈંડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ

મૌની રોય ડેસ્ટિનેશન વેડિંગ માટે તૈયાર

મૌની રોય ડેસ્ટિનેશન વેડિંગ કરી રહી છે. ટીવી એક્ટ્રેસ મૌની રોય આજે ગુરુવારે મંગેતર સુરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર છે. ગોવામાં નાગિન એક્ટ્રેસની વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Padma Shri Award 2022: સોનુ નિગમે પદ્મશ્રી પુરસ્કાર તેની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કર્યો

મૌની રોયે ટ્રેડિશનલ આઉટફિટમાં અપ્સરા લાગી રહી છે

મૌની રોયે દરેક તસવીરોમાં ટ્રેડિશનલ આઉટફિટ (Traditional Dress) પહેર્યાં છે. જેમાં તે અપ્સરાથી કમ નથી લાગતી. લગ્નની ચમક તેના ચહેરા પર ખીલી ઉઠી છે, ત્યારે સમાચાર પ્રમાણે, મૌની બંગાળી અને દક્ષિણ ભારતીય એમ બન્ને રીત રિવાજોથી સપ્તપદીના વચન લેશે એટલેકે, લગ્નના બંધનમાં બંધાશે. મૌનીએ ટીવીથી લઈને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધમાલ મચાવી છે. મૌનીનું નામ સફળ અભિનેત્રીઓમાંનું એક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.