ETV Bharat / sitara

મલ્લિકા શેરાવત બ્લૂ ડ્રેસમાં સ્ટાઈલિશ વૉક કરતી જોવા મળી, પેરિસનો વીડિયો વાયરલ - મલ્લિકા શેરાવત પેરિસ

પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત હાલ ફ્રાન્સની રાજધાની પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે. મલ્લિકા ત્યાંથી પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર અનેક ફોટો અને વીડિયો શેર કરી રહી છે.

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત
author img

By

Published : Aug 14, 2021, 9:00 PM IST

Updated : Aug 20, 2021, 4:40 PM IST

  • મલ્લિકા શેરાવતે શેર કર્યો સ્ટાઈલિશ વોકનો વીડિયો
  • પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે મલ્લિકા
  • સ્ટનિંગ બ્લૂ ડ્રેસમાં સર્પિલી સીડી ચઢતી જોવા મળી

ન્યૂઝ ડેસ્ક: મલ્લિકા શેરાવતે પેરિસની ફ્રાંસીસી બિલ્ડિંગથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં સર્પિલી સીડી ચઢતી જોવા મળી રહી છે અને દીવાલ પર લાગેલું પેઈન્ટિંગ જોઈને હસે છે. મલ્લિકા શેરાવતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેણે બ્લૂ ડ્રેસ પહેર્યો છે અને હંમેશાની જેમ તે હોટ અને સ્ટનિંગ લાગે છે. આ વીડિયોમાં આર્કિટેક્ટની ક્રિએટિવિટી સાફ જોવા મળી રહી છે. અને જે પેઈન્ટિંગ દીવાલ પર લાગ્યું છે, તે ખૂબ જ યુનિક છે.

આ પણ વાંચો- બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે નવા વીડિયોથી ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ

પેરિસની ગલીઓમાં મલ્લિકાએ કર્યુ રેમ્પ વોક

વીડિયોમાં દેખાય છે કે પેઈન્ટિંગ એડમાયર કરનાનું છે અને મલ્લિકા શેરાવત બારી ખોલીને બહાર જોવે છે ત્યારે બહારનો નજારો જોઈ રહી છે. મલ્લિકાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. આ પહેલાં પેરિસની ગલીઓમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી.

વેકેશન એન્જોય કરી રહી છે મલ્લિકા

મલ્લિકા હાલ પોતાનું વેકેશન ફુલઓન એન્જોય કરતી જોવા મળી રહી છે અને પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે. તસવીરોમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગે છે.

Last Updated : Aug 20, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.