ETV Bharat / sitara

Makar Sankranti 2022: અક્ષય કુમારથી લઈને હેમા માલિનીએ ફેન્સને સંક્રાંતિની પાઠવી શુભેચ્છા

author img

By

Published : Jan 14, 2022, 6:27 PM IST

સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે સંક્રાંતિની (Makar Sankranti 2022) ઉજવણી કરવામાં આવી છે. સંક્રાંતિના ખાસ અવસર પર, લોકો પતંગ ઉડાવે છે અને ગોળ અને તલથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. આ ખાસ અવસર પર હેમા માલિનીથી લઈને અક્ષય કુમાર સુધીના ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોને મકરસંક્રાંતિની શુભેચ્છા (CELEBS WISH SANKRANTI) પાઠવી છે.

Makar Sankranti 2022: અક્ષય કુમારથી લઈને હેમા માલિનીએ ફેન્સને સંક્રાંતિની પાઠવી શુભેચ્છા
Makar Sankranti 2022: અક્ષય કુમારથી લઈને હેમા માલિનીએ ફેન્સને સંક્રાંતિની પાઠવી શુભેચ્છા

હૈદરાબાદ: આજે સમગ્ર દેશમાં મકરસંક્રાંતિના (Makar Sankranti 2022) તહેવારને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સંક્રાંતિના ખાસ અવસર પર, લોકો પતંગ ઉડાવે છે અને ગોળ અને તલથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સાથે આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આ ખાસ અવસર પર હેમા માલિનીથી લઈને અક્ષય કુમાર સુધીના ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોને મકરસંક્રાંતિની શુભેચ્છા (CELEBS WISH SANKRANTI) પાઠવી છે.

  • “मीठे गुड़ में मिल गए तिल…
    उड़ी पतंग और खिल गए दिल”
    May #MakarSankranti bring new hope and joy in your lives. Bas vishwas ki dor pakad ke rakhna. 🙌 pic.twitter.com/qtPytprnQe

    — Akshay Kumar (@akshaykumar) January 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તમને જણાવી દઈએ કે, મકરસંક્રાંતિ ઉત્તર ભારતમાં અને પોંગલ દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. ટ્વિટર પર તેના ચાહકોને સંક્રાંતિની શુભકામના આપતા અક્ષયે લખ્યું, 'મીઠે ગોળ મેં મિલ જાયે તિલ... ઉડી પતંગ ખિલ ગયે દિલ', આ સાથે અક્ષયે તેની તસવીર પણ શેર કરી છે. જેમાં તે પતંગ ઉડાવતો જોવા મળી રહ્યો છે.

હિન્દી સિનેમાની 'ડ્રીમ ગર્લ' અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રસોડામાં પોંગલની તૈયારી કરતી જોવા મળે છે.

હેમાએ લખ્યું, 'આજે હું પરિવાર સાથે પોગલ તહેવાર મનાવી રહી છું અને આ ખાસ અવસર પર હું પોંગલ બનાવી રહી છું'.

આ પણ વાંચો:

Makar sankranti 2022: સુરતના નીતિન જાનીએ પાઠવ્યો સંદેશો, 3 વીધામાં પક્ષી માટે કરશે ખેતી

Happy Lohri 2022 : અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે ચાહકોને લોહરીની પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.