મુંબઇ : અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનયના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા બતાવી ચુક્યા છે.ત્યારે હવે તેઓ પોતાના ઘરમાં રહીને તેમના અંદર છુપાયેલી લેખકની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કોરોના વાઇરસના કારણે તેઓ પોતાના ઘરમાં જ છે.ત્યારે પંકજ આ અંગે કહે છે કે,કલાકાર લેખકથી જોડાયેલા હોય છે.એક કલાકારની રીતે જે લેખક તેની વાર્તામાં રહેવા માંગે છે તે અમે પોતાના બોડી લેન્ગવેજ, પોતાની કુશળતા સાથે પર્દા પર પેશ કરીએ છીએ.
તેણે વધુમાં કહ્યું કે, "લિખના મેરે લીયે બહુત હી રોચક ગતિવિધિ હૈ..મેને એપની ઇસ કલા કો નિખારને કે સાથ સાથે અપને વિચારો કો લિખના શરૂ કિયા હૈ....મેરે હિસાબ સે લેખન ઓર અભિનય એક દુસરે સે પરસ્પર જુડે હૈ...ઓર અગર મુઝે લિખને સે સંતૃષ્ટિ મિલતી હૈ, તો મેં દેખૂગાં કે આગે ઇસકે સાથ મેં ક્યા અચ્છા કર સકતા હું...."
ટૂંક સમયમાં જ તેઓ પંકજ લૂડો અને ગુંજન સક્સેના દ કારગિલ ગર્લ જેવી ફિલ્મોમાં જોવા મળશે.