ETV Bharat / sitara

લોકડાઉનમાં અલી ફઝલ લખી રહ્યો છે સ્ક્રિપ્ટ

લોકડાઉનને કારણે બૉલિવૂડ ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ છે. આવી સ્થિતિમાં, બધા સ્ટાર્સ ઘરમાં રહે છે અને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેતા અલી ફઝલ પહેલીવાર સ્ક્રીપ્ટ લખી રહ્યો છે. તેમણે કહ્યું કે હું આ પહેલીવાર કરી રહ્યો છું, જેના માટે હું પણ ખૂબ જ ઉત્સાહિત છું.

author img

By

Published : May 16, 2020, 3:47 PM IST

Etv Bharat, Gujarati News, Ali Fazal, Lockdown
Ali Fazal

મુંબઈ: બૉલિવૂડ એક્ટર અલી ફઝલ લોકડાઉન વચ્ચે એક ઓરિજિનલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ફિક્શન લેખન એ અલી માટે એક સંપૂર્ણપણે નવો અનુભવ છે.

જ્યારે તેણે તેના પ્રથમ સાહિત્ય પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે અલી એ સ્ક્રિપ્ટ રાઇટિંગના નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે સ્ક્રિપ્ટ રાઇટિંગ પરનાં પુસ્તકો વાંચતો હતો. આ સ્ટોરી અલીના હૃદયની નજીક છે અને તે સ્ટરી લખવામાં ખરેખર ઉત્સાહિત છે.

અલીએ કહ્યું, "મારા માટે લેખન એક સંપૂર્ણપણે નવો અનુભવ છે. લોકડાઉનનાં પહેલા થોડા દિવસો મુશ્કેલ હતા, જ્યારે બધાની જેમ હું પણ સામાન્ય થવાનો પ્રયત્ન કરતો હતો. મને કલા અને સિનેમાનું મૂલ્ય સમજાયું. "

તેણે કહ્યું કે મારો આ અસલ વિચાર હતો, જેના આધારે મેં કામ કરવાનું શરૂ કર્યું. તે સામાન્ય જીવનને બચાવવા અને જીવવા વિશે છે.

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'ડેથ ઑન ધી નાઇલ' માં જોવા મળશે, જેમાં ગેલ ગેડોટ અને આર્મી હેમર પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.