ETV Bharat / sitara

લારા દત્તાએ નવવારી સાડી પહેરી બાઈક ચલાવવાનો અનુભવ શેર કર્યો - બૉલીુવડ ન્યૂઝ

લારા દત્તા ડિજિટલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. હોસ્ટાર પર લોન્ચ થનાર વેબ સીરિઝ 'હન્ડ્રડ' માં તે પોલીસનું પાત્ર ભજવતી જોવા મળશે. લારાએ જેના શૂટિંગ દરમિયાન તેને નવવારી સાડી પહેરી બાઈક ચલાવવાનો અનુભવ શેર કર્યો હતો.

lara dutta
lara dutta
author img

By

Published : Apr 25, 2020, 8:29 PM IST

મુંબઈઃ અભિનેત્રી લારા દત્તાએ વેબ સીરિઝ 'હન્ડ્રેડ' ના શૂટિંગ દરમિયાન થયેલો અનુભવ શેર કર્યો છે. આ શૉ માં લારાને નવવારી સાડી પહેરીને બાઈક ચલાવવાનું હતુ. જોકે પહેલા તો આ સાંભળતાં જ લાકા ગભરાઈ ગઈ હતી કે સારી પહેરીને બાઈક કેમ ચાલવવું. પરંતુ તેમણે આ પડકારને સ્વીકારી સાડી પહેરી બાઈક ચલાવ્યું હતુ.

લારા દત્તાએ કહ્યું કે, 'હન્ડ્રેડ'માંં સોમ્યા શર્માના રુપમાં મારા સારા અનુભવોમાંનો એક, જેમાં મારે નવવારી સાડી પહેરીને બાઈક ચલાવવાનું હતુ. આ નિશ્ચિત રુપે એવું કામ હતું જે મે કયારેય નહોતું કર્યુ. પહેલાં હું બાઈક ચલાવતી હતી, પરંતુ મુંબઈ આવ્યા બાદ મે ક્યારેય બાઈક ચલાવ્યુંં નહોતું.'

વધુમાં દત્તાએ કહ્યું કે, ' મે 20 વર્ષથી બાઈક નહોતું ચલાવ્યું, માટે મારે માટે ફરી બાઈક ચલાવવું અને પણ નવવારી સાડી પહેરીને, તેથી હું થોડી ગભરાયેલી હતી. પંરતુ સાડી પહેરી બાઈક ચલાવવાનો અનુભવ શાનદાર રહ્યો. આ શૉમાં અમે એક કારણથી રેલી કાઢીએ છીએ, જેમાં તમામ મહિલાએ સારી પહેરી બાઈકલ ચલાવવાનું થયું'

લારાને આ શૉ નું શૂટિંગ કરતી વખતે ખુબ મજા આવી હતી. તેમજ સારા અને કઈંક શીખી શકાય તેવા અનુભવ થયાં હતાં. આ વેબ સીરિઝમાં લારા SP સોમ્યા શુક્લાનું પાત્ર નિભાવી રહી છે. 'હન્ડ્રેડ' વેબ સીરિઝ બે વિપરિત મહિલાઓ પર આધારિત છે, જે હોસ્ટાર પર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.