ETV Bharat / sitara

અભિનેતા કુનાલ ખેમુએ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો - kunal kemmu birthday post

અભિનેતા કુનાલ ખેમુએ આજે પોતાનો 37મો જન્મદિવસ (કુણાલ કેમ્મુ બર્થડે) ઉજવ્યો હતો. લોકડાઉનમાં તેમનો જન્મદિવસ તેમની પુત્રી ઇનાયાએ યાદગાર બનાવ્યો હતો.

Kunal Kemmu gets special birthday gift from daughter Inaaya
અભિનેતા કુનાલ ખેમુએ તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો
author img

By

Published : May 25, 2020, 11:20 PM IST

મુંબઈઃ અભિનેતા કુનાલ ખેમુએ આજે પોતાનો 37મો જન્મદિવસ (કુણાલ કેમ્મુ બર્થડે) ઉજવ્યો હતો. લોકડાઉનમાં તેમનો જન્મદિવસ તેમની પુત્રી ઇનાયાએ યાદગાર બનાવ્યો હતો.

ઇનાયાએ પિયાનો પર કુનાલ માટે હેપ્પી બર્થડે ગીત ગાયું હતું. આ સાથે જ કરીના કપૂર ખાને પણ કુનાલને જૂની તસવીર સાથે જન્મદિવસની શુભકામના પાઠવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.