ETV Bharat / sitara

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રિલેશનશિપમાં છે, અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને ભાંડો ફોડ્યો - હર્ષવર્ધન કપૂરે કર્યો ખુલાસો

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ પોતાની ફિલ્મો સિવાય પોતાના લવ અફેર્સના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા દિવસોથી તે અભિનેતા વિક્કી કૌશલ સાથે પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. જોકે, બંનેએ પોતાના રિલેશન અંગે કોઈ વાત કરી નથી.

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રિલેશનશિપમાં છે, અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને ભાંડો ફોડ્યો

author img

By

Published : Jun 10, 2021, 1:59 PM IST

  • કેટરીના કૈફ અને વિક્કી કૌશલનું લવ અફેર્સ
  • વિક્કી અને કેટરીના ફરી આવ્યા ચર્ચામાં
  • અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને કર્યો ખુલાસો

ન્યૂઝ ડેસ્કઃ કહેવાય છે કે, પ્રેમ છુપાવાથી પણ છુપાતો નથી. એવી જ રીતે કેટરીના અને વિક્કી કૌશલનું પણ છે. આ વખતે તેમના સંબંધ અંગે મહોર લાગી ગઈ છે. જોકે, હાલમાં દિગ્ગજ અભિનેતા અનિલ કપુરના પૂત્ર અને બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન કપુરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેટરીના અને વિક્કી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો- કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક

મારા માટે મુશ્કેલી ઉભી થશે

હર્ષવર્ધને કહ્યું હતું કે, કેટરીના અને વિક્કી કૌશલ સાથે છે. તેમના વિશે જે સમાચાર ચાલી રહ્યા છે તે સાચા છે. હવે મને લાગે છે કે, આ જણાવતા કદાચ મારા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. હવે હર્ષવર્ધનનો આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હ્યો છે. આ સાથે જ કેટરીના અને વિક્કી કૌશલના સંબંધ અંગે પણ પુષ્ટિ થઈ ગઈ છે.

આ પણ વાંચો- બંગાળી ફિલ્મના નિર્દેશક બુદ્ધદેબ દાસગુપ્તાનું 77 વર્ષની વયે થયું અવસાન

વિક્કી અને કેટરીનાના ફેન્સ સંબંધ જાણવા ઉત્સુક

ઉલ્લેખનીય છે કે, વિક્કી અને કેટરીના અનેક વાર એક સાથે જોવા મળ્યા છે. વિક્કી કૌશલ અવારનવાર કેટરીનાના ઘરની નીચે ઉભો રહેતો જોવા મળ્યો છે. એટલે હવે વિક્કી અને કેટરીનાના ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે, આ બંને દુનિયાની સામે ક્યારે આ સંબંધની જાહેરાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.