ETV Bharat / sitara

કાર્તિક આર્યને યુલિનમાં ડોગ મીટના તહેવાર સામે ઉઠાવ્યો અવાજ - કાર્તિક આર્યન લેટેસ્ટ ન્યૂઝ

અભિનેતા કાર્તિક આર્યને ચીનના યુલિન શહેરમાં ઉજવાતા એક તહેવારમાં કૂતરાના માંસના સેવન સામે અવાજ ઉઠાવ્યો છે. પતિ, પત્ની ઔર વો સ્ટારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેના પાલતુ કૂતરાને હાથમાં પકડ્યા છે.

Etv Bharat, Gujarati News, Kartik Aaryan
Kartik Aaryan
author img

By

Published : Jun 24, 2020, 9:32 AM IST

મુંબઇઃ અભિનેતા કાર્તિક આર્યને મંગળવારે મેઇનલેન્ડ ચીનના સ્વાયત્ત વિસ્તાર ગ્વાંગસી ઝુઆંગના યુલિન શહેરમાં વિવાદિત કૂતરાના માંસના તહેવાર વિરુદ્ધ એક વલણ અપનાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર તેના પાલતુ ડોગ સાથે એક ફોટો શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લવ આજ કલ એક્ટરે ડોગ મીટ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ફોટામાં આર્યને પોતાના બે પાલતુ કુતરાઓને હાથમાં પકડ્યા છે અને કેમેરામાં જોઇને હસતા જોવા મળી રહ્યા છે.

આ ફોટા સાથે ક્યુટ બોય આર્યને કેપ્શનમાં લખ્યું છે કે, દર વર્ષે આ યુલિન ઉત્સવ દિલ તોડે છે. #StopYulin #YulinKMKB.

આ પોસ્ટને શેર કર્યા બાદ અનુષ્કા શર્મા અને ભૂમિ પેડનેકર સહિત તેના ચાહકો અને સેલિબ્રિટી અનુયાયીઓ વિવાદાસ્પદ ઉત્સવને રોકવા માટેના આર્યનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

સોશિયલ મીડિયા પર શેર કર્યાના અમુક જ કલાકોમાં આ ફોટાને મિલિયન કરતા પણ વધુ લાઇક મળ્યા છે.

આ દરમિયાન, આરોગ્યનાં કારણોસર વન્યપ્રાણીસૃષ્ટિ અને માંસ માટેના પાલતુ પ્રાણીઓના વપરાશને નિરુત્સાહિત કરવાની સરકારની ઝુંબેશ હોવા છતાં વિવાદિત કૂતરાના માંસનો ઉત્સવ ચાઇનામાં શરૂ થયો છે.

આ દરમિયાન વન્ય પ્રાણી સૃષ્ટિ અને માંસ માટેના પાલતુ પ્રાણીઓના વપરાશને ન ચલાવવાની સરકારની ઝુંબેશ હોવા છતાં વિવાદિત કુતરાના માંસનો ઉત્સવ ચાઇનામાં શરુ થયો છે.

મળતી માહિતી મુજબ યુલિનના દક્ષિણપશ્ચિમ શહેરમાં 10-દિવસીય વાર્ષિક ઉત્સવ સામાન્ય રીતે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. જેમાંના ઘણા પાંજરામાં રહેલા વાસણ માટે કુતરાઓને ખરીદે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.