મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાને ગુરુવારે એક જૂની તસવીર શેર કરી હતી. જેમાં તેમના કાકા ઋષિ કપૂર, તેના માતા-પિતા બબીતા અને રણધીર કપૂર અને દિગ્ગજ સંગીતકાર આરડી બર્મન એક જ ફ્રેમમાં હસતા જોવા મળે છે.
આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે 'બદલી ન શકાય તેવી છે. (કદી બદલાશે નહીં).
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે લાલ હ્રદયના ઇમોજીથી સાથે જવાબ આપ્યો હતો.
તાજેતરમાં, કરીનાએ 30 એપ્રિલે તેના કાકાના અવસાન પછી તેના કાકાની ઘણી જૂની તસ્વીરો તેના ચાહકો સાથે શેર કરી હતી.