ETV Bharat / sitara

કરીના કપૂરે સારા અલી ખાનને ખાસ અંદાજમાં કહ્યું "હૈપ્પી બર્થ ડે " - જન્મદિવસની શુભકામના

બૉલીવુડ અભિનેત્રી સારા અલીખાન તેમનો 25મો જન્મદિવસ મનાવી રહી છે. કરીના કપૂર ખાને સારાના પિતા સૈફ અલીખાન સાથેનો એક બાળપણનો ફોટો શેર કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

kareena kapoor
કરીના કપૂરે સારા અલી ખાનને ખાસ અંદાજમાં કહ્યું "હૈપ્પી બર્થ ડે "
author img

By

Published : Aug 12, 2020, 5:02 PM IST

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી સારા ખાન ટુંક સમયમાં જ દર્શકોના ટોપ લીસ્ટમાં આવી ગઈ છે. આજે સારા અલી ખાનનો જન્મદિવસ છે. 12 ઓગ્સ્ટ 1995માં સારા અલીનો જન્મ થયો હતો. આજે અભિનેત્રી 25 વર્ષની થઈ છે. સૌ લોકો તેમને જન્મદિવસની શુભકામના પાઠવે છે. અભિનેત્રી કરીના કપૂર ખાને સારાનો એક ફોટો શેર કરી જન્મદિવસની શુભકામના પાઠવી છે.

કરીના કપૂરે સારા અલી ખાનને ખાસ અંદાજમાં કહ્યું "હૈપ્પી બર્થ ડે "

કરીના કપુરે ઈન્સ્ટ્રાગ્રામ પર સારાનો ફોટો શેર કરી લખ્યું કે, "હૈપ્પી બર્થ જે બ્યૂટીફુલ સારા અલી ખાન "

આ ફોટોમાં સારા અલી ખાન તેમના પિતાના ખોળામાં બેઠી છે. અભિનેત્રી પીઝા ખાતી જોવા મળી રહી છે. ચેક રેડ જેકેટ પહેરી સારા ખુબ સુંદર લાગી રહી છે. આ પોસ્ટને નેહા ધૂપિયા સહિત સ્ટાર્સ અને ફૈન્સને ખુબ પસંદ આવી છે.

સારાએ તેમના ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી પર બર્થ ડે સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.