ETV Bharat / sitara

કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્વીટરે કહ્યું કે, કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિવાદિત ટ્વીટ પછી તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.

author img

By

Published : May 4, 2021, 2:13 PM IST

કંગના રનૌત
કંગના રનૌત
  • બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ
  • કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું
  • પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા કંગના સામે ફરિયાદ

હૈદરાબાદ : બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ 'ઑક્સિજન' વિશે પોતાનો અભિપ્રાય આપ્યા પછી તેણે બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પણ ટ્વીટ કર્યું હતું. તેમણે TMC પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોને પછી હિંસા સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ત્યારપછી થોડી વારમાં જ કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

કંગના રાનૌતનું ટ્વીટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ

આ પણ વાંચો : કંગના રાનૌતે 'ચલી ચલી' ગીતની એક મહિના સુધી રિહર્સલ કરી

કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું

ટ્વીટરે કહ્યું કે, કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિવાદિત ટ્વીટ પછી તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કંગના રનૌત સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો : જયલલિતા 23 માર્ચે રુપેરી પડદે જોવા મળશે

બાંગ્લાદેશી અને રોહિંગ્યા પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પછી કંગના રનૌતે પોતાના એક ટ્વીટમાં લખ્યું કે, 'બાંગ્લાદેશી અને રોહિંગ્યા પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં છે. આ સ્પષ્ટ બતાવે છે કે, હિન્દુઓ ત્યાં બહુમતીમાં નથી. અને માહિતી અનુસાર, બંગાળી મુસ્લિમો અત્યંત ગરીબ અને વંચિત છે. સારું છે કે, તે બીજું એક કાશ્મીર બનવા જઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.