ETV Bharat / sitara

Kangna Ranuat Praise Gangubai Kathiyavadis: ક્ટાક્ષ ક્વિન કંગના રણૌતનો જોવા મળ્યો પ્રશંસનીય અંદાજ, કર્યા આ ફિલ્મના વખાણ

author img

By

Published : Feb 26, 2022, 12:38 PM IST

Updated : Feb 26, 2022, 12:52 PM IST

કંગનાની નજરમાં આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) ખટક રહી છે. આ સંજોગોમાં કંગનાએ ફિલ્મ સંબંધિત લોકો પર વારંવાર શાબ્દિક પ્રહારો કર્યા છે, પરંતુ કંગનાએ હાલ તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરી છે. જેમાં તે 'મૂવી માફિયા'ના (Movie Mafia) વખાણ (Kangna Ranuat Praise Gangubai Kathiyavadis) કરી રહી છે. જોકે અભિનેત્રીએ હજુ સુધી તેની ટીકાત્મક શૈલીને છોડી નથી.

Kangna Ranuat Praise Gangubai Kathiyavadis: ક્ટાક્ષ ક્વિન કંગાન રનૌતનો જોવા મળ્યો પ્રશંસનીય અંદાજ, કર્યા આ ફિલ્મના વખાણ

ન્યૂઝ ડેસ્ક: કંગના રણૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની અલગ શૈલી માટે ફેમસ છે. છેલ્લા ઘણા દિવસોથી તે તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં છે. હાલમાં આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) કંગનાની નજરમાં છે. કંગનાએ હાલ ઇન્સ્ટાસ્ટોરી પર 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના વખાણ (Kangna Ranuat Praise Gangubai Kathiyavadis) કરતી એક પોસ્ટ શેર કરી છે.

જાણો કંગનાએ કરેવા વખાણ વિશે

કંગનાએ આ પોસ્ટ શેર કરી કહ્યું છે કે, "સાંભળીને આનંદ થયો કે, સાઉથ ફિલ્મ ઉદ્યોગ ફરી એકવાર રેકોર્ડ બ્રેક ફિલ્મો બનાવીને દર્શકોને થિયેટર તરપ આકર્ષી રહી છે. મને સાંભળવા મળ્યું છે કે, બોલિવૂડમાં પણ આવા પ્રકરાના પગલા લેવાય રહ્યાં છે. તાજેતરમાં જ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ સાથે શરૂઆત કરવામાં આવી છે. જેમાં એક બીગ સ્ટાર અને એક સુપર સ્ટાર ડિરેક્ટર છે. જો કે તે શરૂઆત હોઈ શકે છે, પરંતુ તે કોઇ પણ રીતે મહત્વહીન નહી, તે એવા સિનેમાઘરો માટે મહત્વપૂર્ણ છે, જેઓ તેમના જીવનના છેલ્લા તબક્કામાં છે. ગ્રેટ ક્યારેય વિચાર્યું ન હતું કે ફિલ્મ માફિયા આ અંજામ પર પહોંચશે અને કંઈક સારું કરશે, જો તેઓ આમ કરશે તો , અમે તેમની પ્રશંસા કરીશું, મને સારાની આશા છે".

આ પણ વાંચો: Hrithik Roshan share post for Saba Azad: હૃતિક રોશને રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને શેર કરી પોસ્ટ કહ્યું...

આ પહેલા કરી હતી આવી કોમેન્ટ

તમને જણાવી દઈએ કે, આ પહેલા કંગનાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના રિક્રિએટેડ વીડિયોને લઈને સીધું આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું હતું. આ પહેલા પણ તેણે આલિયાને 'પાપાની એન્જલ' કહીને એક્ટ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ આલિયાની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' વિશે સ્પષ્ટ કહ્યું હતું કે, 25 ફેબ્રુઆરીએ 200 કરોડ રાખ થશે.

આ પણ વાંચો: Gangubai Kathiyavdi day 1 collection: 'ગગૂબાઇ કાઠિયાવાડીની ટક્કર ફિલ્મ 'વલિમૈ' અને ફિલ્મ 'ભીમલા નાયક સાથે જાણો કોણે કેટલી કમાણી કરી

Last Updated : Feb 26, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.