મંડીઃ કોરોના સંક્રમણથી બચવા માટે જ્યાં કેન્દ્ર અને પ્રદેશ સરકાર પોતાના સ્તર પર સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે વિભિન્ન ધાર્મિક, સામાજિક અને સ્વયંસેવી સંસ્થાઓની સાથે સામાન્ય લોકો અને બૉલિવૂડ સેલેબ્રિટી પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે.
કોરોના વિરુદ્ધની લડાઇમાં બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પણ પીએમ કેર ફંડમાં 25 લાખ રુપિયા સહાયતા તરીકે યોગદાન આપ્યું છે. કોરોના સંક્રમણથી બચવા પુણ્ય કાર્યમાં કંગનાની માતા આશાએ પણ પોતાનો એક મહિનાનું પેન્શન પીએમ કેર ફંડમાં દાન કરે છે.
-
Kangana Ranaut actor and director multiple national awards winner at the age of 32 on the eve of Republic Day 2020 awarded with Padma Shri one of the highest honours in the country...🙏 pic.twitter.com/iLmUmZVL3E
— Rangoli Chandel (@Rangoli_A) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kangana Ranaut actor and director multiple national awards winner at the age of 32 on the eve of Republic Day 2020 awarded with Padma Shri one of the highest honours in the country...🙏 pic.twitter.com/iLmUmZVL3E
— Rangoli Chandel (@Rangoli_A) January 25, 2020Kangana Ranaut actor and director multiple national awards winner at the age of 32 on the eve of Republic Day 2020 awarded with Padma Shri one of the highest honours in the country...🙏 pic.twitter.com/iLmUmZVL3E
— Rangoli Chandel (@Rangoli_A) January 25, 2020
એટલું જ નહીં કંગનાએ લૉકડાઉનને લીધે રોજી-રોટલી માટે દૈનિક વેતન મેળવી રોજનું રોજ કરનારા મજુરોને પણ રાશન ઉપલબ્ધ કરાવ્યું હતું. તેની જાહેરાત કંગનાની બહેન રંગોલી ચંદેલે પોતાના ટ્વીટર પર શેર કરી હતી.
બૉલિવૂડ ક્વિન કંગના રૈનોત જિલ્લા મંડીના ભાંબલાની રહેનારી છે અને પોતાની દમદાર એક્ટિંગને લીધે બૉલિવૂડમાં ખૂબ જ નામના મેળવી છે.