મુંબઈ : 'થલાઈવી'ના શૂટિંગ માટે કંગના રનૌતે 20 કિલો વજન વધાર્યું હતું. હવે યુવાન દેખાવવા માટે શૂટિંગ માટે 5 કિલો વજન ઓછું કર્યું છે. કંગનાની ટીમ દ્વારા ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી અપાઈ હતી. પોસ્ટમાં તે ટ્રેનિંગ કરતી જોવા મળી જાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, 'હેલ્લો કંગના વર્કઆઉટથી પ્રેરણા લો અને આળસને દૂર કરો.'