ETV Bharat / sitara

kajol Devgan covid Positive: બોલિવૂડ અભિનેત્રી કાજોલ દેવગણ કોરોનાની ઝપટમાં, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી - Third Wave Of Corona

દેશભરમાં લોકોમાં કોરોનાએ (corna case In India) આતંક મચાવ્યો છે. જેની અસર લોકો પર ઘણી ગહરી પડી છે અને હાલ હજુ પડવાનું યથાવત છે. કોરોનાએ બોલિવૂડ અભિનેત્રીને (Covid 19 In Bollywood) ઝપટમાં લઇ લીધી છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ (kajol Devgan covid Positive) આવ્યો છે. જેની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી આપી હતી.

kajol Devgan covid Positive: બોલિવૂડ અભિનેત્રી કાજોલ દેવગન કોરોનાની ઝપટમાં, સોશિયલ મીડિયા દ્વાર આપી માહિતી

author img

By

Published : Jan 30, 2022, 12:32 PM IST

મુંબઇ: દેશભરમાં લોકોમાં કોરોનાનો (corna case In India) ફફડાડ છે. કોરોનાની ત્રીજી લહેરમાં (Third Wave Of Corona) ઘણા બોલિવૂડ તથા ટીવીના અનેક સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં, ત્યારે વધુ એક બોલિવૂડ (Covid 19 In Bollywood) અભિનેત્રી કાજોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ (kajol Devgan covid Positive) આવ્યો છે.

આ પણ વાંચો: Lata Mangeshkar Health Update: લતા મંગેશકરને વેન્ટિલેટર પરથી હટાવ્યાં બાદ આવેલા સુધારા વિશે જાણો?

કાજોલે દીકરી ન્યાસાની તસવીર શેર કરી આપી માહિતી

કોરોનાએ વધુ એક બોલિવૂડ અભિનેત્રી કાજોલને ઝપેટમાં લીધી છે. કોજોલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર દીકરી ન્યાસાની તસવીર શેર કરી આપી હતી. આ સાથે જ કાજોલે કહ્યું છે કે, પોઝિટીવ આવી છું. હું નથી ઇરછતી કે મારૂં લાલ નાક કોઇ જુએ, આથી જ દુનિયાના સૌથી સારા હાસ્યને જોઇએ. મિસ યુ ન્યાસા દેવગન. સેલેબૂ્સ તથા ચાહકો દ્વારા તે જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Bigg Boss 15 Grand finale 2022: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં રાકેશ બાપટે કર્યો ખુલાસો

બોલીવૂડમાં અત્યારસુધીમાં કુલ 45થી વધુ સેલેબ્સ કોરોનાની ઝપટ

જણાવીએ કે કોરોનાએ બોલિવૂડમાં અત્યારસુધીમાં કુલ 45થી વધુ સેલેબ્સને પોતાની ઝપટમાં લીધા છે. જેમાં કરીના કપૂર, અમૃતા અરોરા મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર સહિત અન્ય કેટલાક બીજા સેલેબ્સનો સમાવેશ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.