એક ઈન્ટરવ્યુ દરમિયાન કિયારાએ જણાવ્યું હતું કે, કિયારા અડવાણીનું સાચુ નામ આલિયા છે. પણ તે નથી ઈચ્છતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે આલિયાના નામથી ભ્રમની સ્થિતિ સર્જાય. જેને ધ્યાનમાં લઈને તેણે પોતાનું નામ બદલીને કિયારા રાખી લીધુ હતું. કિયારા નામની પાછળ તેણે પ્રિયંકા ચોપરાનો હાથ હોવાનું પણ જણાવ્યું હતું.
તો આ નામ તેને પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ અંજાના અંજાનીથી પ્રેરિત થઈને રાખ્યું હતું.
તેણે કિયારા નામ એટલી હદે પસંદ હતું કે, તે પોતાની દીકરીનું નામ કિયારા રાખવાની હતી પણ આ પહેલા જ તેને એક નવા નામની જરૂરીયાત ઉભી થઈ હતી. જેને લઈને તેણે પણ પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા રાખી દીધું.
જો કે કિયારા અડવાણીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'કબીર સિંહ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. કબીર સિંહ ફિલ્મ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/kiara-reveals-her-name-has-a-priyanka-connection/na20190725081341943
इस वजह से कियारा को बदलना पड़ा अपना नाम!....
कियारा आडवाणी ने एक इंटरव्यू में इस बारे में खुलासा किया कि उनका असली नाम कियारा नहीं आलिया है और फिल्म इंडस्ट्री में पहले से ही आलिया नाम की अभिनेत्री थी कोई भ्रम की स्थिति न बने इसके लिए उन्होंने अपना नाम बदलकर कियारा रख लिया.
मुंबई : बॉलीवुड एक्ट्रेस कियारा आडवाणी ने एक इंटरव्यू में इस बात का खुलासा किया कि उन्होंने अपना नाम प्रियंका चोपड़ा के कारण कियारा रखा हैं. इसके पीछे उन्होंने कारण भी दिया है.
दरअसल, इंटरव्यू के दौरान कियारा ने बताया कि कियारा आडवाणी का असली नाम आलिया है, लेकिन वह नहीं चाहती थी कि फिल्म इंडस्ट्री में दो आलिया हों इसलिए उन्होंने अपना नाम बदलकर कियारा रख लिया. कियारा नाम के पीछे उन्होंने प्रियंका चोपड़ा का हाथ होने की बात कही हैं.
यह नाम उन्हें फिल्म अंजाना अंजानी फिल्म के प्रेरित होने की बात भी उन्होंने कहीं.
उन्हें कियारा नाम इतना पसंद था कि वह अपनी बेटी का नाम कियारा रखने वाली थी, लेकिन इसके पहले उन्हें ही एक नए नाम की आवश्यकता थी और इसके चलते उन्होंने अपना नाम कियारा रख लिया.
कियारा आडवाणी की हाल ही में रिलीज हुई फिल्म कबीर सिंह बॉक्स ऑफिस पर शानदार कमाई कर रही हैं. इस फिल्म में उनके अलावा शाहिद कपूर की अहम भूमिका हैं. यह फिल्म दक्षिण भारत की फिल्म अर्जुन रेड्डी की हिंदी में बनी रीमेक थी.
इस फिल्म की कमाई अभी भी बॉक्स ऑफिस पर जारी हैंl कियारा आडवाणी की यह पहली फिल्म थी. जिसने बॉक्स ऑफिस पर इतनी कमाई की हैंl कियारा आडवाणी अब अगली फिल्म की तैयारियों में लग गई हैं.
123123123123123123123
Kabir Singh's Priti Reveals Story behind, kiara changed Her Name
કબીરની પ્રિતીને આ કારણો સર બદલવું પડ્યું પોતાનું સાચું નામ, નામ બદલવા પાછળ પ્રિયંકા ચોપરાનો હાથ
મુંબઇ: કબીર સિંહની પ્રિતી એટલે કે કિઆરા અડવાણીએ જણાવ્યું પોતાના નામ બદવા અંગની સ્ટોરી. બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગેનો ખુલાસો આપ્યો હતો. કે પોતાનું નામ બદલવા પ્રિયંકાના ચોપરાના કારણે કિયારા રાખ્યું છે. જે પાછળનું કારણ પણ જણાવ્યું છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કિયારાએ જણાવ્યું હતું કે, કિયારા અડવાણીનું સાચુ નામ આલિયા છે. પણ તે નથી ઇચ્છતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે આલિયાના નામથી ભ્રમની સ્થિતિ ન સર્જાય જેને ધ્યાનમાં લઇને તેણે પોતાનું નામ બદલીને કિયારા રાખી લીધુ હતું. કિયારા નામની પાછળ તેણે પ્રિયંકા ચોપરાનો હાથ હોવાનું પણ જણાવ્યું હતું.
તો આ નામ તેને પ્રિયંકા ચોપરા અને રણબીસ કપૂર સ્ટારર ફિલ્મ અંજાના અંજાનીથી પ્રેરિત થઇને રાખ્યું હતું.
તેણીનીને કિયારા નામ એટલી હદે પસંદ હતું કે, તેણીની પોતાની દીકરીનું નામ કિયારા રાખવાની હતી. પણ આ પહેલા જ તેને એક નવા નામની જરૂરીયાત ઉભી થઇ હતી. જેને લઇને તેણે પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા રાખી દીધું
જો કે કિયારા અડવાણીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'કબીર સિંહ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરનારી ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. કબીર સિંહ ફિલ્મ સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે.
Conclusion: