ETV Bharat / sitara

Kabhi Eid Kabhi Diwali New Release Date: 'કભી ઈદ કભી દિવાળી'ની તારીખ બદલાઈ - સલમાન ખાનના જન્મદિવસ

સલમાન ખાનની આગામી ફિલ્મ (Salman Khan Upcoming Films) 'કભી ઈદ કભી દિવાળી'ની (Film Kabhi Eid Kabhi Diwali) ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. જાણો ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની નવી રિલીઝ ડેટ (Kabhi Eid Kabhi Diwali New Release Date) વિશે.

Kabhi Eid Kabhi Diwali New Release Date: 'કભી ઈદ કભી દિવાળી'ની તારીખ બદલાઈ

author img

By

Published : Mar 3, 2022, 4:49 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. સલમાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની રિલીઝ ડેટ (Kabhi Eid Kabhi Diwali New Release Date) બદલાઈ ગઈ છે. જો કે આ ફિલ્મ (Film Kabhi Eid Kabhi Diwali) પહેલા ઈદ 2023ના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ તેના પહેલા એટલે કે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.

જાણો ફિલ્મની ડેટ વિશે

'કભી ઈદ કભી દિવાળી' હવે 30 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સલમાન ખાનના જન્મદિવસ (Salman Khan Birthday) ના શુભ દિવસ પર રિલીઝ થશે. સલમાનનો જન્મદિવસ 27મી ડિસેમ્બરે આવે છે.

જાણો ફિલ્મ 'ટાઇગર 3' વિશે

ખરેખર, સલમાન ખાનની નવી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરવા જઈ રહ્યા છે. આ સંજોગોમાં એવી અટકળો છે કે, સલમાનની બીજી ફિલ્મ 'ટાઈગર-3' હવે ઈદ 2023ના અવસર પર રિલીઝ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Russia ukrain War: રશિયા સામે નેટફ્લિક્સે ભર્યુ આ કડક પગલુ

ચાહકો માટે વર્ષ 2023માં ઈદ પર ડબલ સેલિબ્રેશન હોઈ શકે

આ સ્થિતિમાં, સલમાન ખાનના ચાહકો માટે, વર્ષ 2023માં ઈદ પર ડબલ સેલિબ્રેશન હોઈ શકે છે. કારણ કે કદાચ વર્ષ 2023માં સલમાન ચાહકોને ફિલ્મ 'ટાઈગર-3' ભેટ આપી શકે છે. 'કભી ઈદ કભી દિવાળી'માં સલમાન સાથે સાઉથની અભિનેત્રી પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટર વેંકટેશ પણ જોવા મળશે.

ફિલ્મ 'કિક' પણ ઈદના અવસર પર રીલિઝ કરી આટલા કરોડની કરી હતી કમાણી

તમને જણાવી દઈએ કે, સલમાન અને સાજિદની ફિલ્મ 'કિક' પણ ઈદના અવસર પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 200 કરોડની કમાણી કરી હતી.

જાણો આ ફિલ્મમાં પૂજા હેગડેને ડ કેમ લેવાય

સાજિદે ફિલ્મની એક્ટ્રેસ પૂજા હેગડે વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હાઉસફુલ-4' ફિલ્મમાં પૂજા સાથે કામ કર્યા બાદ અહેસાસ થયો હતો કે તે આ ફિલ્મ માટે ફિટ રહેશે.

આ પણ વાંચો: Shradhha Kapoor Birthaday: જુઓ બોલિવૂડની બાર્બી ગર્લના બાળપણની કેટલીક અનદેખી તસવીરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.