ETV Bharat / sitara

ફરી એક વખત તેમની મનપસંદ શૈલી જોવા મળશે જૉન અબ્રાહમ - Bollywood News

મુંબઈઃ અભિનેતા અને નિર્માતા જૉન અબ્રાહમ હવે એક્શન થ્રિલર ફિલ્મ 'અટૈક-અ રેસ અગેન્સ ટાઇમ' પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ જૉન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની એક બચાવ અભિયાનની ઘટના પર આધારિત છે. 'અટૈક'ની કહાની સાચી ઘટના પર આધારિત છે.

john abraham
author img

By

Published : Jul 13, 2019, 6:44 PM IST

નવોદિત લક્ષ્ય રાજ આનંદ દ્વારા લખેલ અને નિર્દેશિત 'અટૈક'ને પ્રોડ્યુસ ધીરજ વાધવા, અજય કપૂરની કાયટા પ્રોડક્શમસ અને જૉનની જેએ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવશે.

જૉને કહ્યું કે, "જેએ એન્ટરટેનમેન્ટમાં અમે 'પહેલા કન્ટેન્ટ' પર ભરોસો કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે, અમે એવી ફિલ્મોનું નિર્માણ કરીએ કે જેનાથી મનોરંજન કરવાની સાથે જ અમારા સંવેદનશીલ દર્શકોને બતાવવા માટે કાંઈક મહત્વપૂર્ણ પણ હોય."

'અટૈક' મજબૂત, રસપ્રદ કહાનીની સાથે મારી મનપસંદ શૈલીની ફિલ્મ છે. હું ખૂબ જ ખુશ છું કે, ધીરજ અને અજય આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલીઝ થશે.

Intro:Body:

ફરી એક વખત તેમની મનપસંદ શૈલી જોવા મળશે જૉન અબ્રાહમ 

મુંબઈઃ અભિનેતા અને નિર્માતા જૉન અબ્રાહમનું એક્શન શૈલી કોઈથી છુપાયેલ નથી. હવે જૉન એક્શન થ્રિલર ફિલ્મ 'અટૈક' પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આની સાથે જ જૉન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની એક બચાવ અભિયાનની ઘટના પર આધારિત છે. 'અટૈક'ની કહાની સાચી ઘટના પર આધારિત છે.

નવોદિત લક્ષ્ય રાજ આનંદ દ્વારા લખેલ અને નિર્દેશિત 'અટૈક'ને પ્રોડ્યુસ ધીરજ વાધવા, અજય કપૂરની કાયટા પ્રોડક્શમસ અને જૉનની જેએ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવશે. 

જૉને કહ્યું કે, "જેએ એન્ટરટેનમેન્ટમાં અમે 'પહેલા કન્ટેન્ટ' પર ભરોસો કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે, અમે એવી ફિલ્મોનું નિર્માણ કરીએ કે જેનાથી મનોરંજન કરવાની સાથે જ અમારા સંવેદનશીલ દર્શકોને બતાવવા માટે કાંઈક મહત્વપૂર્ણ પણ હોય."

'અટૈક' મજબૂત, રસપ્રદ કહાનીની સાથે મારી મનપસંદ શૈલીની ફિલ્મ છે. હું ખૂબ જ ખુશ છું કે, ધીરજ અને અજય આ  પ્રોજેક્ટમાં સામેલ છે. આ ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલીઝ થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.