- જાનવી કપુરે શેર કર્યો વીડિયો
- વીડિયો જોઈને ફેન્સ કરી રહ્યા લાઈક્સ
- કેટલાક સેલ્બ્સે તો કમેન્ટ પણ કરી છેમાલદિવને ભુલી નથી શકતી જાનવી કપુર, બિકિનીમાં શેર કર્યો વીડિયો
ન્યૂઝ ડેસ્ક: જાનવીએ તેનો જુનો વીડિયો શેર કર્યો છે, જે વીડિયો જાનવીના માલદીવ વેકેસનનો છે. જાનવીને આ સ્લો મોસન વીડિયો શેર કરીને લખ્યું કે, ‘મન સે યહા હું’. આ વીડિયોમાં જાનવી માલદીવમાં ચાંદીના કલર જેવું ચમકીલું સ્વિમસ્યુટમાં પાણીમાં મગ્ન થઈને આનંદ લેતી જોવા મળી રહી છે. તેના ચાહકો આ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઉર્વશીએ ફરી એકવાર વર્કઆઉટનો વીડિયો કર્યો શેર, જીમમાં કરી રહી છે તનતોડ મહેનત
જાનવીએ તસવીરો શેર કરી છે
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જાનવી કપૂર "ધડક"થી બોલીવુડમાં શરૂઆત કરવા વાળી હાલના દિવસોમાં કેટલીક મોહક તસવીરો સોશીયલ મીડિયામાં શેર કરી છે. જાનવી કેટલીક ફિલ્મોનું શુટિંગ ચાલી રહ્યું છે. જાનવીના ફિલ્મી વાત કરીએ તો, તેણે છેલ્લે રાજકુમાર રાવની સાથે "રુહી"મા જોવા મળી હતી. હાલમાં જાનવી કપુર ફિલ્મ "ગુડ લક જેરી"માં જોવા મળશે. ત્યાર બાદ જાનવી કપુર કરણ જોહર સાથે ફિલ્મ "દોસ્તાના 2" મા પણ કામ કરી રહી છે.