મુંબઈ : જાહન્વી કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જે 2006માં આવેલી ઐશ્વર્યા અભિનિત ફિલ્મ ઉમરાવ જાનનો છે. ફિલ્મના ગીત સલામ ઉપર તે ક્લાસિકલ ડાંસ કરી રહી છે.
જાહન્વી કપૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, 'હું ક્લાસરુમ મિસ કરું છું, પણ કલાસરુમ ગમે ત્યારે ગમે તે જગ્યાએ થઈ શકે છે.'
- View this post on Instagram
#missing the class room. But anywhere and everywhere can be a classroom no? 🌈
">