ETV Bharat / sitara

Katrina Kaif and Vicky Kaushal wedding Photos: ઇસાબેલ કૈફે વિક્કી કૌશલને પીઠી લગાવતી તસ્વીરો કરી શેર

કેટરીના કેફની બહેન ઈસાબેલે જીજૂ વિક્કી કૌશલને પીઠીની રસમમાં (HALDI CEREMONY) મન ભરી હલ્દી લગાવી મોજ કરી હતી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલની (Photos Viral on Social Media) સાથે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

Katrina Kaif and Vicky Kaushal wedding Photos: ઇસાબેલ કૈફે વિક્કી કૌશલને પીઠી લગાવતી તસ્વીરો કરી શેર
Katrina Kaif and Vicky Kaushal wedding Photos: ઇસાબેલ કૈફે વિક્કી કૌશલને પીઠી લગાવતી તસ્વીરો કરી શેર
author img

By

Published : Dec 12, 2021, 1:33 PM IST

  • જુઓ કૈફની નાની બહેને શેર કરી વિક્કીને હલ્દી લગાવતી હોય તેવી તસ્વીર
  • કેટવિક્કીએ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં સાત ફેરા લીધા
  • મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટરીના-વિક્કી તેના કામ પર પરત

હૈદરાબાદ : બૉલીવુડ ન્યૂ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન (Katrina Kaif and Vicky Kaushal wedding Photos) પછી બન્ને ફરી એક વાર સોશિયલ મીડિયા પર એકટીવ (KetViki Again Active at Social Media) થઈ ગયા છે. કેટવિકીએ શનિવારના તેની પિઠી સેરેમનીના (HALDI CEREMONY) ) ફોટા સોશ્યિલ મીડિયા પર શેર કર્યાં હતાં. આ તસવીરોમાં કેટરીના અને વિક્કી વચ્ચે સ્પષ્ટ પ્રેમ નજર આવી રહી છે. ફેંસ અને બૉલીવુડ સ્ટાર્સ (Bollywood stars) પણ આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. આ દરમિયાન કેટની બહેને પણ સોશ્યિલ મીડિયા પર પિઠીની રસમના ખાસ ફોટોસ શેર કર્યાં છે.

કૈફની નાની બહેને શરે કરી વિક્કીને હલ્દી લગાવતી હોય તેવી તસ્વીર

ઉલ્લેખનીય છે કે, કેટવિકીએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (katViki Instagram account) પર શનિવારના પિઠી સેરેમનીના ફોટોસ શેર કર્યા હતાં. જેના ઉપર લાખો ફેંસ લાઈક આપી છે. ફેંસ સિવાય અન્ય ઘણા બોલિવુડ સ્ટાર્સે (Bollywood stars) પણ આ તસવીરોને પસંદ કરી છે. આ વચ્ચે કેટરીના કૈફની નાની બહેન અને વિક્કી કૌશલની સાળી ઈસાબેલ કૈફે પિઠી સેરેમનીની તસવીરો શેર કરી છે તેમાંથી એક તસવીરમાં ઈસાબેલ જીજા વિક્કી કૌશલના ગાલ પર હલ્દી લગાવતી નજર આવી રહી છે. ત્યાં બીજી તરફ તસવીરોમાં કેટરીના અને વિક્કી હલ્દીથી લથપથ બેઠાં છે.

કેટવિક્કીએ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં સાત ફેરા લીધા

આ તસવીરો શેર કરી ઇસાબેલે લખ્યું છે, 'ફુલ મસ્તી અને મજા, હંસી-હંસીને મારા ગાલ હજુ પણ દુઃખી રહ્યાં છે'. જણાવીએ કે, કેટરીના-વિક્કીએ 9 ડિસેમ્બરે રાજસ્થાન સ્થિત સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં સાત ફેરા લીધા હતા.આ કપલ હવે હનીમૂન પર ક્યાં જશે તે તર્ક લગાવામાં આવી રહ્યાં છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટરીના-વિક્કી તેના ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરવા જઇ રહ્યાં છે.

આ પણ વાંચો: film Brahmastra: કરણ જોહરે કહ્યું કે બ્રહ્માસ્ત્ર મોશન પોસ્ટર 15 ડિસેમ્બરે લોન્ચ થશે

આ પણ વાંચો: Katrina Vicky wedding photos: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા થયાં વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.