ETV Bharat / sitara

લૉક ડાઉન : IPRS કરશે મ્યૂઝિક ઈન્ડ્રસ્ટીના આર્થિક નબળા વર્ગની મદદ

દેશ ભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ઈન્ડિયન પર્ફોમિન્ગ રાઈટ સોસાયટી (IPRS)ના ચેરમેન જાવેદ અખ્તરે વીડિયો મેસેજ દ્વારા જાણકારી આપી કે, સોસાયટી મ્યૂઝિક ઈન્ડ્રસ્ટીઝના આર્થિક રુપમાં નબળા લોકોની મદદ માટે ફંડ આપશે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Mar 27, 2020, 12:02 AM IST

મુંબઈ : ગીતકાર અને ઈન્ડિયન પર્ફોમિંગ રાઈટસ સોસાયટી (IPRS)ના ચેરમેન જાવેદ અખ્તરે જાહેરાત કરી કે, સોસાયટી દેશ ભરમાં લૉકડાઉન દરમિયાન મ્યૂઝિક ઈન્ડ્રસ્ટીઝના નબળા વર્ગોની મદદ માટે ફંડ આપશે.

  • #IPRS INDIAN PERFORMING RIGHTS SOCIETY of which @Javedakhtarjadu is Chairman, has pledged funds for the welfare of vulnerable and economically weaker sections of the Music Industry to tide through through these difficult times @Shankar_Live

    — Azmi Shabana (@AzmiShabana) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. જેમાં ગીતકાર કહે છે કે, કેવી રીતે નાગરિક કોરોના વાઈરસ પર સરકારને મદદ કરી શકે છે.75 વર્ષીય શાયરે કહ્યું કે, હું ઈન્ડિયન પરફોમિંગ રાઈટસ સોસાયટીનો ચેરમેન છું. આ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સોસાયટી છે, અને અમારી પાસે સંગીતકાર, કંપોજર્સ અને ગીતકારોના રૉયલટીને જમા કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે આપણા સમાજમાં, આપણા ક્ષેત્રમાં ,જો તમે આવું કરશો તો આપણે સરકારની મદદ કરી રહ્યા હશું.

શબાના આઝમીએ પણ ટ્વિટ કરી કહ્યું કે,(IPRS) ઈન્ડિયન પરફોર્મિંગ રાઈટસ સોસાયટી જેના @javedakhtarjadu ચેરમેન છે . મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ના નબળા લોકોની મદદ માટે ફંડ આપ્યું છે.@shankar_live.'

આ પહેલા સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણે 2 કરોડ અને તેમનો ભત્રીજો રામ ચરણે પણ રિલીફ ફંડમાં 70 લાખ આપવાનો નિર્ણય લીધો છે. કૉમેડિયન કપિલ શર્માએ પણ ફંડ માટે 50 લાખ દાનમાં આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.