ETV Bharat / sitara

પોતાની કારકિર્દીમાંથી 'શાનદાર' ફિલ્મને બાદ કરવા માગું છું : શાહિદ કપૂર - Poor level film

મુંબઈ: બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર Zoomના શૉ 'બાય ઈન્વાઈટ ઓનલી'માં જોવા મળ્યા હતા. આ શૉ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, તેમણે કેટલીક ખુબ જ  નબળી કક્ષાની ફિલ્મ કરી છે. જો તેઓ તેમની કારકિર્દીમાંથી કંઈક બાદ કરવાનું હોત તો શાહિદ 'શાનદાર' ફિલ્મને પોતાની કારકિર્દીમાંથી બાદ કરવાનું ઈચ્છી રહ્યાં છે.

પોતાની કારકિર્દીમાંથી 'શાનદાર' ફિલ્મને બાદ કરવા માગું છું : શાહિદ કપૂર
author img

By

Published : Jun 22, 2019, 10:48 AM IST

તેમણે આ વિચાર Zoom શૉ દરમિયાન વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓ પોતાની આગામી ફિલ્મ 'કબીર સિંહ'ની કો-સ્ટાર કિયારા આડવાણી સાથે જોવા મળ્યા હતા. શાહિદની કારકિર્દીને લઈને કિયારા આડવાણીએ જણાવ્યું કે, તેઓ 'શાનદાર'ના પ્રશંસક નથી.

shahid kapoor
હું 'શાનદાર'ને પોતાની કારકિર્દીમાંથી બાદ કરી નાખત: શાહિદ

શાહિદે કિયારાની વાત સાથે સહમત થતા જણાવ્યું કે, જો મારાથી થઈ શકતું હોત તો હું 'શાનદાર'ને પોતાની કારકિર્દીમાંથી બાદ કરી નાખત. તેમની પેઢીના કોઈપણ કલાકાર આ દાવો ન કરી શકે કે, એક ખરાબ ફિલ્મ એ કારણથી સારું પ્રદર્શન ન કરી શકી, કેમ કે તેઓ તે ફિલ્મમાં હતા. મને લાગે છે કે મારા ચાહકો મારા પ્રત્યે ઘણા વફાદાર છે અને પોતાના જીવનના બધા દિવસોમાં હું તેમનો આભાર માનું છું. મેં કેટલીક ખુબ જ નબળી ફિલ્મ કરી છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'શાનદાર'એ બૉક્સઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન મળ્યું ન હતું. જોકે તેમાં શાહિદ સિવાય પંકજ કપૂર તેમજ આલિયા ભટ્ટ જેવા કલાકાર પણ હતા.

Intro:Body:

अपने करियर से 'शानदार' को मिटा देना चाहूंगा : शाहिद

 (09:33) 

मुंबई, 22 जून (आईएएनएस)| अभिनेता शाहिद कपूर ने कहा कि उन्होंने 'कुछ बेहद ही घटिया किस्म की फिल्में' की हैं और यदि वह अपने करियर से मिटा सकते तो 'शानदार' को मिटा देते। एक बयान में कहा गया कि जब शाहिद जूम के शो 'बॉय इन्वाइट ओनली' में आए तो उन्होंने अपने विचार व्यक्त किए।

इस शो में वह अपनी आने वाली फिल्म 'कबीर सिंह' की को-स्टार कियारा आडवाणी संग नजर आए।

शाहिद के करियर के बारे में बात करते हुए कियारा ने कहा, "वह 'शानदार' का प्रशंसक नहीं है।"

शाहिद ने इस पर हांमी भरते हुए कहा, "अगर मुझसे हो पाता तो मैं 'शानदार' को अपने करियर से मिटा देता। उनकी पीढ़ी का कोई भी कलाकार यह दावा नहीं कर सकता कि एक खराब फिल्म ने इस वजह से अच्छा प्रदर्शन किया, क्योंकि वे उसमें थे। मुझे लगता है कि मेरे प्रशंसक काफी वफादार हैं और अपने जिंदगी के हर दिन मैं उनका शुक्रिया अदा करता हूं। मैंने कुछ बेहद ही घटिया किस्म की फिल्में की हैं।"

साल 2015 में आई फिल्म 'शानदार' ने बॉक्स ऑफिस पर कुछ खास प्रदर्शन नहीं किया था। हालांकि इसमें शाहिद के अलावा पंकज कपूर, आलिया भट्ट जैसे कलाकार भी थे।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.