ETV Bharat / sitara

ચીનમાં ઋતિક રોશનને તેમના ચાહકોએ આપ્યું 'દા શુઆઈ' નામ, જાણો આ નામનો અર્થ - china

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ઋતિક રોશનની ફિલ્મ 'કાબિલ' ચીનમાં રિલીઝ થઈ છે. ત્યારે ઋત્વિક રોશન અભિનિત ફિલ્મ 'કાબિલ' ચીનના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અભિનેતા પહેલેથી જ ફિલ્મના પ્રીમિયર માટે બેઇજિંગમાં છે.

ઋતિક રોશનની ફિલ્મ 'કાબિલ' ચીનમાં થઈ રિલીઝ
author img

By

Published : Jun 1, 2019, 10:37 AM IST

Updated : Jun 1, 2019, 12:36 PM IST

ચીનમાં તેમના ચાહકોએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું અને તેમને 'દા શુઆઈ' નામ આપ્યું. સાથે જ તેમની સાથે તસ્વીર ખેંચી અને તેમણે ઑટોગ્રાફ પણ આપ્યો. અભિનેતાને તેમના દેખાવ માટે ભારતમાં 'ગ્રીક ગૉડ 'ના રૂપમાં ઓળખવામાં આવે છે. ઋતિકની હાલમાં ચીન રિલીઝ 'કાબિલ ' જોયા બાદ અભિનેતાના ચીની ફિલ્મ પ્રેમીઓના દિલમાં ઉંડી છાપ પાડી છે.

Hrithik Roshan
ઋતિક રોશનની ફિલ્મ 'કાબિલ' ચીનમાં થશે રિલીઝ

ચીનના દર્શકોએ ઋત્વિકને આપેલા 'દા શુઆઈ' નામનો અર્થ 'ખુબ જ સુંદર' થાય છે. તે અભિનેતા જેને ભારતમાં 'ગ્રીક ગૉડ'ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

આ ફિલ્મ 5 જૂનના ચીનમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જેનું પ્રિમિયર 2 જૂનના થશે.

ભારતીય બૉક્સઓફિસ પર 86 કરોડ રૂપિયાના કલેક્શન સાથે 'કાબિલ' બ્લૉકબસ્ટર હિય સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ઋતિકની સાથે યામી ગૌતમ પણ છે. જેમણે એક નેત્રહીન પ્રેમિકાની ભૂમિકા ભજવી છે.

Intro:Body:

चीनी दर्शकों ने ऋतिक रोशन को दिया 'दा शुआई' नाम

 (19:09) 

मुंबई, 31 मई (आईएएनएस)| मिलेनियम सुपरस्टार ऋतिक रोशन की फिल्म 'काबिल' हाल ही में चीन में रिलीज हुई है, जिसे चीनी दर्शकों का अपार प्यार मिल रहा है। चीनी दर्शक ऋतिक के अपने देश में आने का इंतजार कर रहे हैं। चीनी प्रशंसकों ने ऋतिक को एक नया नाम 'दा शुआई' दिया है, जिसका मतलब है बेहद खूबसूरत!

वह अभिनेता, जिन्हें भारत में 'ग्रीक गॉड' के रूप में भी जाना जाता है। उन्होंने निश्चित रूप से पड़ोसी देश में भी अपने प्रशंसकों के दिलों में अपनी जगह बना ली है। चीन के 'दा शुआई' यानी ऋतिक रोशन को अपने प्रशंसकों से अनगिनत ईमेल और मैसेज प्राप्त हो रहे हैं, जो उनकी हालिया चीन रिलीज काबिल को देखने के बाद उनके आगमन की प्रतीक्षा कर रहे हैं।

फिल्म की पहली स्क्रीनिंग में ऋतिक की 'काबिल' ने चीन के दर्शकों को मोहित कर दिया है। इस फिल्म में अभिनेता के शक्तिशाली प्रदर्शन को काफी सराहा जा रहा है और दर्शकों से शानदार प्रतिक्रियाएं प्राप्त हो रही हैं।

फिल्म 'काबिल' ने भारत में बॉक्स ऑफिस पर शानदार सफलता हासिल की थी और प्रशंसकों द्वारा फिल्म को बेहद पसंद किया गया था। चीन में इस फिल्म के रिलीज होने से विदेश में भी एशिया के सबसे 'सेक्सी पुरुष' अपने प्रशंसकों से रूबरू हो पाएंगे।

इस फिल्म में ऋतिक रोशन और यामी गौतम ने पहली बार बड़े पर्दे पर मुख्य जोड़ी के रूप में एक साथ काम किया है।

ऋतिक रोशन अक्सर अपनी विभिन्न फिल्मों में अपने शानदार भूमिका के साथ दर्शकों और आलोचकों को चौंकाते आए हैं। अभिनेता की अगली फिल्म 'सुपर 30' रिलीज के लिए तैयार है। इसमें वह एक गणितज्ञ की भूमिका में नजर आएंगे।

--आईएएनएस

Conclusion:
Last Updated : Jun 1, 2019, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.