ETV Bharat / sitara

લોકડાઉનમાં ઋતિક શીખી રહ્યો છે પ્યાનો, વીડિયોમાં સુજૈન પણ જોવા મળી - ઋતિક રોશન

દેશભરમાં કોરોનાવાઇરસના કારણે લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનું ફિલ્મી સિતારાઓ સમર્થન કરી રહ્યા છે, જ્યારે ફિલ્મી સિતારે કંઇન નવું કરતા પણ જોવા મળે છે. આ કડીમાં ઋતિક રોશને પણ પ્યાનો શિખતો હોવાનો વીડિયો શેયર કર્યો હતો. વીડિયોના બેકગ્રાઉંડમાં ઋતિકની એક્સ પત્નિ સુજૈન પણ જોવા મળી હતી, જે તેમના છોકરાઓની સારસંભાળ રાખવા માટે ઋતિક સાથે શિફ્ટ થઇ છે.

લોકડાઉનમાં ઋતિક શીખી રહ્યો છે, પ્યાનો બજાવાનું વીડિયોમાં સુજૈન પણ જોવા મળી

author img

By

Published : Apr 1, 2020, 1:52 PM IST

મુંબઇઃ ઋતિક રોશનની એક્સ વાઇફ સુજેન ખાન લોકડાઉનમાં છોકરાઓનું ધ્યાન રાખવા માટે થોડા દિવસો માટે ઋતિક સાથે શિફ્ટ થઇ છે. જ્યા બન્ને છોકરાઓ સાથે મસ્તિ કરી રહી છે અને પોતાનું કામ પણ કરી રહી છે. ઋતિકે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે પ્યાનો બજાવતો જોવા મળી રહ્યો છે.

ઋતિકે વીડિયો શેયર કરતા લખ્યું કે, વેદાંતુ દ્વારા દેવામાં આવેલા 21 દિવસના ચેલેંજથી પ્રેરિત થઇન હુ પ્યાનોના મિશન પર છું, આ એક સારી એક્ટિવિટી છે જે મગજના બન્ને ભાગને સક્રિય કરવા માટે સારૂ છે.

વીડિયોના બેકગ્રાઉંડમાં સુજેન ખાન પણ નજર આવી રહી છે, જેનો ઉલ્લેખ ઋતિકએ કેપ્સનમાં કર્યો છે, તેમાં લખ્યું કે, તે (સુજેન) મારા ઘરની ખરાબ ડિઝાઇનનો સર્વે કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.