ETV Bharat / sitara

ફિલ્મ ‘કાબિલ’ ની રિલીઝ માટે ચીન જશે ઋતિક રોશન - yami gautam

મુંબઈઃ ઋતિક રોશનની ફિલ્મ 'કાબિલ' 5 જૂનના રોજ ચીનમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જે માટે એક્ટર ચીન જશે. ફિલ્મના રિલીઝ પહેલા ઋતિકે ચીનનો પ્રવાસ કરવો અને ત્યાં ફિલ્મનો પ્રચાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું પ્રીમિયર 2 જૂને થશે.

hd
author img

By

Published : May 26, 2019, 8:20 PM IST

બોલીવુડમાં સૌથી ફિટ અને સૌથી હોટ અભિનેતાઓમાંથી એક ઋતિક રોશન પોતાની ફિલ્મ 'કાબિલ'ની રિલીઝ માટે ચીન જવાના છે. આ ફિલ્મ પાંચ જૂને ચીનમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રિમીયર બે જૂને થશે. ફિલ્મની રિલીઝ પહેલા ઋતિકે ચીનનો પ્રવાસ કરી ત્યાં પ્રચાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અભિનેતાના નજીકના સૂત્રો જણાવ્યા મુજબ, 'કાબિલ' ફિલ્મ ઋતિકના દિલની સૌથી નજીક છે અને આ પ્રથમવાર છે જ્યારે તેમની ફિલ્મ ત્યાં રિલીઝ થવાની છે. તેઓ 31 મેના રોજ રવાના થશે અને 3 જૂન સુધી ત્યાં રહેશે.

ફિલ્મ કાબિલે ભારતમાં બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને પ્રશંસકો દ્વારા ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. ચીનમાં ફિલ્મ રિલીઝ થતાં પહેલા વિદેશમાં પણ 'એશિયાના સૌથી સેક્સી પુરૂષ' પોતાના પ્રશંસકો જોડે રૂબરૂ થઈ શકશે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને યામી ગૌતમ પહેલીવાર સિનેમામાં મુખ્ય જોડીના રૂપે એક સાથે કામ કર્યું હતું.

ઋતિકની પાડોશી દેશમાં પ્રથમ યાત્રા હોવાથી તેઓ ત્યાં પ્રવાસી બનીને ફરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, "ચીનમાં પણ ઋતિકના પ્રશંસકો મોટી સંખ્યામાં છે અને તેના કારણે અભિનેતા ફિલ્મના પ્રીમિયર દરમિયાન પ્રશંસકો સાથે વાતચીતનો નિર્ણય કર્યો છે."

ઋતિકની આગામી ફિલ્મ 'સુપર 30' પણ રિલીઝ માટે તૈયાર છે. જેમાં તે એક ગણિતજ્ઞની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 12 જૂલાઈએ સિનેમાઘરોમાં પ્રકાશિત થશે.

ऋतिक रोशन की फिल्म 'काबिल' 5 जून को चीन में रिलीज होने के लिए तैयार है. जिसके लिए एक्टर चीन जाने वाले हैं. फिल्म की रिलीज से पहले, ऋतिक ने देश का दौरा करने और वहां फिल्म का प्रचार शुरू करने का फैसला किया है. फिल्म का प्रीमियर दो जून को होगा.

मुंबई: बॉलीवुड में सबसे फिट और सबसे हॉट अभिनेताओं में से एक ऋतिक रोशन अपनी फिल्म 'काबिल' की रिलीज के लिए चीन जाने वाले हैं. यह फिल्म पांच जून को चीन में रिलीज होने के लिए तैयार है. इस फिल्म का प्रीमियर दो जून को होगा.

दरअसल, फिल्म की रिलीज से पहले, ऋतिक ने देश का दौरा करने और वहां फिल्म का प्रचार शुरू करने का फैसला किया है.

अभिनेता के करीबी एक सूत्र के अनुसार, "काबिल' ऋतिक के दिल के बहुत करीब है और यह पहली बार है जब उनकी फिल्म वहां रिलीज हो रही है. वह 31 मई को रवाना होंगे हैं और 3 जून तक वहां रहेंगे.''

फिल्म 'काबिल' ने भारत में बॉक्स ऑफिस पर शानदार सफलता हासिल की थी और प्रशंसकों द्वारा फिल्म को बेहद पसंद किया गया था. चीन में इस फिल्म के रिलीज होने से विदेश में भी 'एशिया के सबसे सेक्सी पुरुष' अपने प्रशंसकों से रूबरू हो पाएंगे.

इस फिल्म में ऋतिक रोशन और यामी गौतम ने पहली बार बड़े पर्दे पर मुख्य जोड़ी के रूप में एक साथ काम किया है.

चूंकि उनकी पड़ोसी देश की पहली यात्रा है, इसलिए ऋतिक ने एक पर्यटक बनकर वहां घूमने का भी फैसला किया है.

सूत्रों ने आगे बताया, "चीन में भी ऋतिक के प्रशंसकों की संख्या काफी है और इसीलिए अभिनेता ने फिल्म के प्रीमियर के दौरान प्रशंसकों से बातचीत करने का भी फैसला किया है.''

ऋतिक की अगली फिल्म 'सुपर 30' भी रिलीज के लिए तैयार है, जिसमें वह एक गणितज्ञ की भूमिका में नजर आएंगे. फिल्म 12 जुलाई को सिनेमाघरों में दस्तक देगी.

Intro:Body:

ચીન જશે. ફિલ્મના રિલીઝ પહેલા, ઋતિકે ચીનનો પ્રવાસ કરવો અને ત્યાં ફિલ્મનો પ્રચાર શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું પ્રીમિયર 2 જૂને થશે.

બોલીવુડમાં સૌથી ફિટ અને સૌથી હોટ અભિનેતાઓમાંથી એક ઋતિક રોશન પોતાની ફિલ્મ 'કાબિલ'ની રિલીઝ માટે ચીન જવાના છે. આ ફિલ્મ પાંચ જૂને ચીનમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રિમીયર બે જૂને થશે.

ફિલ્મની રિલીઝ પહેલા ઋતિકે ચીનનો પ્રવાસ કરી ત્યાં પ્રચાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અભિનેતાના નજીકના સૂત્રો મુજબ," 'કાબિલ' ઋતિકના દિલની સૌથી નજીક છે અને આ પ્રથમવાર છે જ્યારે તેમની ફિલ્મ ત્યાં રિલીઝ થવાની છે. તેઓ 31 મેના રોજ રવાના થશે અને 3 જૂન સુધી ત્યાં રહેશે."

ફિલ્મ કાબિલે ભારતમાં બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને પ્રશંસકો દ્વારા ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો હતો.ચીનમાં  ફિલ્મ રિલીઝ થતાં પહેલા વિદેશમાં પણ 'એશિયાના સૌથી સેક્સી પુરુષ' પોતાના પ્રશંસકો જોડે રૂબરૂ થઈ શકશે

આ ફિલ્મમાં ઋતિક રોશન અને યામી ગૌતમ પહેલીવાર સિનેમામાં મુખ્ય જોડીના રૂપે એક સાથે કામ કર્યુ છે.

ઋતિકની પાડોશી દેશમાં પ્રથમ યાત્રા હોવાથી તેઓ ત્યાં પ્રવાસી બનીને ફરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે "ટીનમાં પણ ઋતિકના પ્રશંસકો મોટી સંખ્યામાં છે અને તેના કારણે અભિનેતા ફિલ્મના પ્રીમિયર દરમિયાન પ્રશંસકો સાથે વાતચીતનો નિર્ણય કર્યો છે."

ઋતિકની આગામી ફિલ્મ 'સુપર 30' પણ રિલીઝ માટે તૈયાર છે. જેમાં તે એક ગણિતજ્ઞની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 12 જૂલાઈએ સિનેમાઘરોમાં પ્રકાશિત થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.