ETV Bharat / sitara

H'Bday: એક સમયની ટીવી એન્કર આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધરાવે છે આગવું સ્થાન

ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં જેમનું આગવું સ્થાન રહેલું છે અને વર્ષ 2009માં અલાદીન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી તે ફિલ્મ એક્ટ્રેસ જૈક્લીન ફર્નાંડિસનો આજે બર્થડે છે. અલાદીન ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન પર જોવા મળી હતી.

author img

By

Published : Aug 11, 2019, 11:10 AM IST

happy birthday jacqueline fernandez

જૈક્લીન ફર્નાંડિસનો જન્મ 11 ઓગસ્ટ 1985માં થયો હતો. તેની શરૂઆતની વાત કરીએ તો તે તેમણે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જૈક્લીને શ્રીલંકામા ટીવી એન્કર તરીકે કામ કર્યું હતું.

happy birthday jacqueline fernandez
સૌજન્યઃ instagram

આ સમયે જૈક્લીન ફર્નાંડિસ શ્રીલંકામાં મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સામેલ થઇ હતી. જૈક્લીને 2006માં ‘મિસ શ્રીલંકા યૂનિવર્સ’ની સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું.

happy birthday jacqueline fernandez
સૌજન્યઃ instagram

જૈક્લીન ફર્નાંડિસ 2009માં ભારત આવી હતી. તે દરમિયાન તેમની મુલાકાત સુજોય ધોષ સાથે થઇ હતી અને તે દરમિયાનમાં સુજોય ધોષે જૈક્લીનને ‘અલાદીન’ ફિલ્મ ઓફર કરી હતી. જૈક્લીન ફર્નાંડિસ અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી ભાષા પણ બોલી શકે છે.

happy birthday jacqueline fernandez
સૌજન્યઃ instagram

જૈક્લીન ફર્નાંડિસે મર્ડર 2, હાઉસ ફુલ 2, રેસ 2, જુડવા 2, બાગી 2, રેસ 3 અને કિક જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Intro:Body:

H'Bday: એક સમયની ટીવી રિપોર્ટર આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધરાવે છે આગવું સ્થાન

ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં જેમનું આગવું સ્થાન રહેલું છે અને વર્ષ 2009માં અલાદીન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી તે ફિલ્મ એક્ટ્રેસ જૈક્લીન ફર્નાંડિસનો આજે બર્થડે છે. અલાદીન ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન પર જોવા મળી હતી. 

જૈક્લીન ફર્નાંડિસનો જન્મ 11 ઓગસ્ટ 1985માં થયો હતો. તેની શરૂઆતની વાત કરીએ તો તે તેમણે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જૈક્લીને શ્રીલંકામા ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. 

આ સમયે જૈક્લીન ફર્નાંડિસે શ્રીલંકામાં મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સામેલ થઇ હતી. જૈક્લીને 2006માં ‘મિસ શ્રીલંકા યૂનિવર્સ’ની સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું. 

જૈક્લીન ફર્નાંડિસ 2009માં ભારત આવી હતી. તે દરમિયાન તેમની મુલાકાત સુજોય ધોષે ‘અલાદીન’ ફિલ્મ ઓફર કરી હતી. જૈક્લીન ફર્નાંડિસ અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી ભાષા પણ બોલી શકે છે.

જૈક્લીન ફર્નાંડિસે મર્ડર 2, હાઉસ ફુલ 2, રેસ 2, જુડવા 2, બાગી 2, રેસ 3 અને કિક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.