હાલમાં જ દીપિકાએ આ અંગે તેણે એક ફોટો શેયર કર્યો હતો. જેમાં પોતાની પહેલી વેડિંગ એનિવર્સરીને લઈને દીપિકાથી વધુ તો રણવીર ઉત્સુક છે. આ વાતની સાબિતી ખુદ દીપિકાએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને આપી હતી. તેમાં રણવીર સિંહ ફેશિયલ કરાવતો દેખાઈ રહ્યો છે. દીપિકાએ ફોટો પર લખ્યું હતું કે, ‘પોતાનાં લગ્નની પહેલી એનિવર્સરીની તૈયારીમાં રણવીર સિંહ.’
દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી