ETV Bharat / sitara

Film Uncharted Release Date: હોલીવુડ સ્ટારે કહ્યું, "હું ભારતનો મોટો ફેન છું" - ટોમ હોલેન્ડ આગામી ફિલ્મ

હોલીવુડ સ્ટાર (Hollywood star) ટોમ હોલેન્ડ તેની ફિલ્મ 'અનચાર્ટેડ' (Film Uncharted Release Date) દેશમાં રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન તેને કહ્યું કે, હું ભારતનો મોટો ફેન છું. આ સાથે ભારતના વખાણ કરતા ઘણું બધું કહ્યું છે. વાંચો અહેવાલ..

Film Uncharted Release Date: હોલીવુડ સ્ટારે કહ્યું, "હું ભારતનો મોટો ફેન છું"

author img

By

Published : Feb 15, 2022, 3:54 PM IST

નવી દિલ્હી: હોલીવુડ સ્ટાર (Hollywood star) ટોમ હોલેન્ડ તેની ફિલ્મ 'અનચાર્ટેડ' દેશમાં રિલીઝ (Film Uncharted Release Date) થવાની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન તેને કહ્યું કે, હું ભારતનો મોટો ફેન છું અને તાજમહેલ જોવા માંગુ છું.

હું આખા ભારતમાં ફરવા માટે ખૂબ જ ઉત્સુક છું," :ટોમ હોલેન્ડ

ટોમ હોલેન્ડે તેની આગામી ફિલ્મ (Tom Holland Upcoming Films) 'અનચાર્ટેડ'ના પ્રમોશન વચ્ચે કહ્યું, "હું ભારતનો મોટો પ્રશંસક છું, પરંતુ મને ક્યારેય ત્યાં જવાનો મોકો મળ્યો નથી. હું ભારતમાં મારા ચાહકોના પ્રેમ માટે આભારી છું. મને સમર્થન મળ્યું છે." અભિનેતા કહે છે કે, તે આગરામાં તાજમહેલ જોવા માંગે છે. "હું મારી નવી ફિલ્મ લઈને આવી રહ્યો છું અને મને આશા છે કે, ભારતીય પ્રેક્ષકોને તે જરૂર ગમશે. સાથે જ કહે છે કે, ભારતીય ચાહકોને મળવા માટે ભારત આવીશ અથવા તો કોઈ દિવસ ત્યાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરીશ. ભારતમાં તાજમહેલ સહિત ત્યાંની દરેક વસ્તુ ખૂબ જ સુંદર છે. હું આખા ભારતમાં ફરવા માટે ખૂબ જ ઉત્સુક છું,"

આ પણ વાંચો: IPL Auction 2022: હરાજીની આ ખાસ તસવીરો તમને મોહીત કરી દે તેવી છે, જુઓ તસવીરો

જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

'અનચાર્ટેડ'અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ એમ ચાર ભાષાઓમાં 18 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ સ્ટ્રીટ-સ્માર્ટ નાથન ડ્રેક પર આધારિત છે. અગાઉ, ભારતીય પ્રેક્ષકોએ તેની તાજેતરની 'સ્પાઈડર-મેન: નો વે હોમ'માં ગર્લફ્રેન્ડ ઝેન્ડાયા સાથે સ્પાઈડરમેન તરીકે હોલેન્ડનો દેખાવ પસંદ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

આ પણ વાંચો: Bachhan Pandey Trailer Release Date: ફિલ્મ બચ્ચન પાંડેને લઇને આવ્યા સમાચાર, જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.